#ઈસુ

ઈસુ કહે છે કે :- તમે જ્યારે પણ કોઈ દાન ધર્મ કરો તો ચોરી છુપી થી કરો એવી રીતે કે ડાબા હાથે દાન કરો તો જમણા હાથ ને પણ ખબર ના પડે..

અને પાપ કરો તો છડેચોક જાહેર માં કરો તો એ પાપ ક્યારેય થશે જ નહીં.

પરંતુ આપણે ઉલટું કરીએ છીએ પાપ ચોરી છુપી થી કરીએ છીએ અને દાન ધર્મ જાહેરમાં કરીએ છીએ જેથી લોકો આપણને જુએ અને સમજે કે આપણે કેટલા દાનવીર છીએ ઉદાર છીએ.. તો તમે જે સારૂ કામ કર્યું એનું ફળ તો તમને મળી ગયું ને તમે ઈચ્છતા હતા કે લોકો તમને મહાન સમજે તો એ થઈ ગયું.. પરંતુ તેનું બીજું કોઈ ફળ તમને મળતું નથી.. કારણ કે તમે માત્ર દેખાડો કરવા માટે દાન કર્યું નામના કમાવવા માટે તો એ તમારા કરેલા સત્કર્મ નો છેદ ઉડી ગયો.. કારણ ઈશ્વર તો બધું જ જાણે છે..

અને પાપ કરીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે ભલે આસપાસ કોઈ જોતું નથી પરંતુ એ ઈશ્વર બધું જ જોવે છે અને જાણે છે.. અને એ પાપો ની સજા એક ના એક દિવસ જરૂર મળશે..

તો મિત્રો તમે કેટલા સારા છો કેટલા દયાળુ છો એ લોકોને દેખાડવા ની જરૂર નથી.. તમારા ઈશ્વર ને બતાવો એનું ફળ એ તમારો ઈશ્વર આપશે.. અને પાપ કરો તો જાહેરમાં
જેથી કરીને એ પાપ ક્યારેય થાય જ નહીં..

સમજાય તેને વંદન.. 🙏 ✍️ ગીતા પરમાર.. ના જય શ્રી કૃષ્ણ..

Gujarati Motivational by Parmar Geeta : 111532673
Parmar Geeta 4 year ago

ધન્યવાદ 🙏

Kamlesh 4 year ago

એકદમ સાચું

Parmar Geeta 4 year ago

ધન્યવાદ 🙏

Parmar Geeta 4 year ago

ધન્યવાદ 🙏

Parmar Geeta 4 year ago

આભાર દેવેશ જી 🙏

Devesh Sony 4 year ago

Khoob sachi vaat... 👌

Parmar Geeta 4 year ago

આભાર શીલુ 🙏

SHILPA PARMAR...SHILU 4 year ago

સરસ.......એકદમ સાચી વાત.....👌👌

Parmar Geeta 4 year ago

ધન્યવાદ કેતન ભાઈ.. રાધે રાધે.. 🙏

Ketan Vyas 4 year ago

No #1गीताजी ,,,, राधे राधे

Parmar Geeta 4 year ago

ધન્યવાદ 🙏

Parmar Geeta 4 year ago

ધન્યવાદ દી 🙏

Parmar Geeta 4 year ago

ધન્યવાદ દીપાલી 🙏

Parmar Geeta 4 year ago

ધન્યવાદ 🙏

Parmar Geeta 4 year ago

હા જો લોકો આમાંથી થોડી પ્રેરણા લઈને જીવનમાં ઉતારે તો સાર્થક થયું ગણાય બાકી તો આ એક લખાણ જ છે... ધન્યવાદ 🙏

Shefali 4 year ago

એકદમ સાચી વાત કહી.. ખૂબ સરસ 👌🏼👌🏼

Sarika 4 year ago

સાચી વાત છે...

Tinu Rathod _તમન્ના_ 4 year ago

એકદમ સાચી અને પ્રેરણાત્મક વાત કરી..🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now