મારા ત્વરિત રીપ્લાય સામે તારી મારા મેસેજને અવગણવાની આદત..

નિસાસો ચોક્કસ નખાઈ ગયો અમસ્તો મારાથી.. ને દિલ પણ દુભ્યુ ..

ચાલો કાઈ નઈ અમે અમારી અવલેહનાને હકારાત્મક રીતે લઈશું..
bhavu jadav

હશે તું વ્યસ્ત એમ સમજીને મેં આપ્યો દિલને એક દિલાસો
#ત્વરિત

Gujarati Whatsapp-Status by Bhavna Jadav : 111527169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now