#સિંહણ_દીકરી

ઉપર આભ નીચે ધરા..
જોવે એક મીલન તણી વાટ..
ભીજવે મેહુલો ભીજાય ધરા..
મન મોહી લે છે સિંહણ તણો ટહુકાર..
વાદળ તણી મીટ માંડે ચકોર..
હવે તો બેટા તને પ્રેમ કરીશ મુશળધાર..
બાપ સમાન ભાઈ જોવે છે બેટા તારી વાટ..

English Sorry by સિંહણ જૈમિન પંચાલ : 111514112
Kanu Bharwad 4 year ago

વાહ..ભાઈ...જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now