તરસ કયાં છીપે છે ચાતકની ચોમેર
જળનો બમ્બાકાર છતાં
આતુર છે એ તો મેઘરાજના આગમને
વરસાદની એક બુંદનો
#આતુર

Gujarati Blog by Firdos Bamji : 111508956
Firdos Bamji 4 year ago

આતુરતાની વાત છે જાણું છું સ્વાતિ નક્ષત્રની બુંદ છે તો વરસાદની !!

Anil Bhatt 4 year ago

વરસાદ ની બુંદ ની નહિ! પરંતુ સ્વાતિ નક્ષત્રમાં વરસે તે જ વરસાદ ની બુંદ માટે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now