દૂનિયા માટે ભલે હું મૃત થઇ જાવ,
ફક્ત તારી યાદોમાં જીવંત થઇ જાવ.

ને એટલો તો રાખજે લાગણી નો સથવારો,
કે તારી યાદ થી જ હું સજીવ‌ થઇ જાવ.
#મૃત

Gujarati Shayri by Flora Parmar : 111507670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now