કાશ.....એ રમણીય સાંજ ને મારા દિલ થી અળગી કરી શકી હોત..!

કાશ ... આકાશ માં તારી યાદ ના સાથિયા માં ગમતા રંગ પુરી શકી હોત...!

હિમંત કરી ને સફાળી બેઠી થાવ છું કોક વાર...આમ જ

તારા ઘર ની ડેલી સુધી હું સહસા દોડી શકી હોત...કાશ..

©ગીતા એમ ખૂંટી
#હિંમત

Gujarati Song by Gita M Khunti : 111506960
Gita M Khunti 4 year ago

આભાર સર

Gita M Khunti 4 year ago

આભાર હરિ...

હરિ... 4 year ago

શું..કાશ.... કાશ... diii....આખું આકાશ તમારું છે ..😛😜😝👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now