#સાવધાની
રાખ સાવધાની ખુદ થી ના લપસી પડે જીભ

બહુ ચિરાય છે હૈયું જ્યારે વાગે છે શબ્દો

ઘોકાંય છે કાંટા સમાન શબ્દો ત્યારે

ઘવાય છે હૈયું ને પડે છે ઉઝરડા

એક ઉજરડો સંધાય છે પણ

જખમ બને તો પીડા બને અસહ્ય

~Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111504979

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now