એ દિલ ચલ તને કૈક સંભળાવું છું,
આજ એક નવો એહસાસ કરાવું છું,
તલાશ હતી તને જેની વર્ષોથી,
મલી ગયાં છે એજ,
આજે તને મલાવું છું,
સાચવી લેજે તું હવેથી એમને,
હવે તારે હવાલે કરાવું છું.
B+ve

Gujarati Blog by Krishna : 111502647
Krishna 4 year ago

Ty ☺️☺️☺️

Krishna 4 year ago

Ty ☺️☺️☺️

Krishna 4 year ago

Yes ketan ji 👍 Ty ☺️☺️☺️

Krishna 4 year ago

Ty Di ☺️☺️☺️

Ketan Vyas 4 year ago

ખૂબ સરસ... 👌👌🏽👌👌🏽👌 Visit the link... ...........to like the post .......First attempt in different language.. So.. https://quotes.matrubharti.com/111502355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now