લાગણીઓના પુરમાં વહી ગયા,
બાકી સક્ષમ તો અમે પણ હતા...

ઘાવ થોડા વધારે ઘાયલ કરી ગયા,
બાકી અડીખમ તો અમે પણ હતા...

- પરમાર રોહિણી " રાહી "

#સક્ષમ

Gujarati Shayri by Rohiniba Raahi : 111501822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now