The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવનમાં ઘણી બને છે એવી ઘટનાઓ ; એમાંથી કંઈક બોધપાઠ લેવા તું પ્રયત્ન તો કર... વ્યક્તિ વ્યક્તિએ પહેર્યા છે અહીં નકાબ ; તું એને ઓળખવા પ્રયત્ન તો કર.. ઘણી બધી બને છે ઘટનાઓ આપણી સાથે ; એમાંથી કંઈક શીખી લેવા તું પ્રયત્ન તો કર... અરે ડગલે ને પગલે શીખવે છે જિંદગી નવું કંઈક ; તું #વાસ્તવિકતા સ્વીકારવા પ્રયત્ન તો કર... #પ્રેમ #લાગણી #સંવેદના #વાસ્તવિક
Thank u 😊🙏
ખૂબ જ સરસ.. અદભુત.. અસરકારક... Visit n like at my link: https://quotes.matrubharti.com/111494592
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser