વાસ્તવિક જીવન માં જ્યારે
તમે મોટાભાગે આનંદ
માં રહેતા હોવ
તમને એવું લાગે કે
"તમે" જે છો ફક્ત
તમે જ છો
એનો મતલબ એજ કે તમે
તમારી જીંદગી માણી
રહ્યા છો...!!
Asi..
#વાસ્તવિક

Gujarati Microfiction by Asmita Ranpura : 111494582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now