રંગ એ નૂર જિંદગી, ખુશહાલી તમામ,
બેરંગ છે વિરહિણી ‌નુ, જીવન તમામ;

ખેલ છે અટપટો, દ્રષ્ટા દ્રષ્ટિ નો અહીં,
જુએ છે તમાશો, અદ્રશ્ય રહીને ‌તમામ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111492766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now