🌺🌺🌺હૂંફ 🌺🌺🌺

પંખીને તેના માળામાં જે મળતી હશે,
તે કદાચ હૂંફ હશે.

ખેડૂતને તેના ખેતરમાં જે મળતી હશે,
તે કદાચ હૂંફ હશે.

બાળકના પહેલાં મા બોલવામાં માને
અને માના ખોળામાં બાળકને જે મળતી હશે,
તે કદાચ હૂંફ હશે.

પ્રેમની લાગણીઓ કે પછી
હારેલા દિલની યાદોમાં
જે મળતી હશે,
તે કદાચ હૂંફ હશે.

ગભરાયેલું મન હોય ત્યાં કોઈને ગળે મળી
નાના વિશ્વની જે લાગણી મળતી હશે
તે કદાચ હૂંફ હશે.

પોતે અનુભવેલા મહેનતના કિસ્સાઓ
બીજાના વર્તમાનમાં જોવા મળતા હશે,
તે કદાચ હૂંફ હશે.

વાતો વાતોમાં 100 શબ્દો વચ્ચે
એક સુંદર મનગમતો શબ્દ જોવા મળે,
તે કદાચ હૂંફ હશે.

આંખો ખુલ્લી રાખી વિશ્વ દર્શન કરતાં
બેઘડી આંખ બંધ કરી કોઈ,
પોતાના દર્શન જોવા મળે
તો તે કદાચ હૂંફ હશે.
DJC✌️

#હૂંફ
#કવિતા

Gujarati Poem by DJC : 111485997
DJC 4 year ago

આભાર 😇

DJC 4 year ago

Thank you so much😇✌️👍

DJC 4 year ago

Thank you so much😇✌️👍

DJC 4 year ago

Thank you😇✌️

DJC 4 year ago

Thank you😇✌️

DJC 4 year ago

Thank you😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

DJC 4 year ago

આપનો ખૂબ ખૂબ આભાર 😇✌️

S.K. Patel 4 year ago

ખૂબ ખૂબ સુંદર કાવ્ય રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now