માણસ કયારેક કયારેક એવી યાદો પકડી રાખવા માંગે છે,જેને એ અડી પણ નથી શકતો,
ત્યારે એ પણ ભૂલી જાય છે કે એનું આજ કેટલું જરુરી છે એના માટે.
જીના ❤️

Gujarati Blog by Jina : 111478926
Jina 4 year ago

Ty 🙏🏻☺️

મોહનભાઈ આનંદ 4 year ago

સુંદર રચના ધન્યવાદ

મોહનભાઈ આનંદ 4 year ago

વર્તમાન કર્મ અને સમય એટલે જ વિકાસ નું પગથિયાં..એ ચુકી ગયા તો જીવન સાર્થક ના થાય...સમય સંજોગો ને પરિસ્થિતિ સાથે બાંધછોડ કરવી પડે...એ સાંસારિક સત્ય છે.. આધ્યાત્મિક દ્રષ્ટિ અલગ અલગ છે.. વાસ્તવિકતા માં રહેતા શીખવું જોઈએ

Jina 4 year ago

Ty 🙏🏻☺️

Jina 4 year ago

Ty 🙏🏻☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now