નાં મારામાં છું, નાં તારામાં છું,
કદાચ કોઈ અદ્રશ્ય, વારામાં છું,,

આશાની કડીએ બાંધ્યો છે શ્વાસનો ટુકડો,,
ઠાકર જાણે, દવલામાં છું કે પ્યારામાં છું...!!!

Gujarati Blog by Jay _fire_feelings_ : 111467141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now