यह जंग है ओर इस जंग में कुछ घावों का लगना सुनिश्चित है।

चीन वाली एप को एक्सपोज़ किया तो उन्होने मातृभारती पर नकली आईडी बनाए और नकली फॉलो करके बदनाम करने की पूर्णतयः कोशिश की है।

पर हमारे इंजीनियरिंग टीम ने यह कारस्तान पकड़ लिया है और उनकी साज़िश को नाकाम बनाया है।

आपको फॉलो व डाउनलोड कुछ दिन दिखेंगे क्योंकि ढूंढ ढूंढ कर डेटा निकालना समय लेने वाला कार्य है।

पर आप निश्चिंत रहें। आपका डेटा सुरक्षित है और रहेगा।

Hindi News by Mahendra Sharma : 111463403
Mahendra Sharma 4 year ago

મિત્રો તમને ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં પણ કોઈ ફેક આઈડી બનાવી ખોટી રીતે કમેન્ટ અને ચેટ કરીને હેરાન કરવાના પ્રયત્નો થયા હતા. એ બહુ ચાલ્યા નહીં એટલે હવે મોટા પાયે નુકસાન કરવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ વિશ્વાસ રાખો તમારો ડેટા સુરક્ષિત છે

Tiya 4 year ago

જે તમને યોગ્ય લાગે એ સર, બાકી હમણાં ઘણુબધું એવું બન્યું છે જે પહેલા ક્યારેય નથી બન્યું..

Mahendra Sharma 4 year ago

બહેન તમારી પોસ્ટમાં આપવા કરતા સર્વગ્ય આપું એ યોગ્ય છે બાકી ખોટો ભય ફેલાય એવી પોસ્ટ સ્વીકાર્ય નથી.

Tiya 4 year ago

સર તમે આ માહિતી મારી પોસ્ટમાં પણ આપી શક્યા હોત ડિલીટ કરવાની જગ્યાએ

ધબકાર... 4 year ago

માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આભાર... 🙏

Mahendra Sharma 4 year ago

બહેન, પ્લેટફોર્મના વપરાશકારો સુધી ખોટી માહિતી પહોચે એ યોગ્ય નથી

ધબકાર... 4 year ago

એટલેજ કહ્યું હતું કે ખોટો હોવ તો correct કરજો. જે તમે ના કરી શક્યા. આગળ તો વધી ગયો લેખક તરીકે ધડાધડ 1.8K DL મારી સ્ટોરી ને. Thank to ખબર નઈ કોને કહેવું.

Tiya 4 year ago

Sir Mari post delete kem karvama avi che ??

Mahendra Sharma 4 year ago

વિરોધ તમને ખબર પડી એને 4 દિવસ થયા છે. બાકી પુરાવા શોધવામાં તમને સમય કાઢવો હોય તો તમે તમારી કામગીરી ચાલુ રાખો લેખક તરીકે આગળ વધવું હોય તો લખતા રહો.

ધબકાર... 4 year ago

તમારો એ તર્ક Match નથી થતો કે તમે China app નો વિરોધ કર્યો એટલે આ થયું. તમે વિરોધ કર્યો એ કદાચ ત્રણ ચાર દિવસ થયા. આ ઇસ્યુ મને ખયાલ છે ત્યાં સુધી 7 દિવસ તો થયા જ. So આ વાત મને સાચી નથી લાગતી. ખોટો હોવ તો correct કરજો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now