સંબંધ પણ બેશકિમતી કોઇ છોડ જેવા હોય છે..
જેમ નર્સરી હજારો છોડ હોય છે..પણ આપણ ને કોઇ એકજ ગમે જ છે..એ છોડ પ્રત્યે અલગ જ લગાવ હોય છે.. એવી જ રીતે જિવન માં પણ આપણ ને ઘણા સંબંધો મળે છે.. પણ પર​વાહ કોઇ એક ની જ હોય છે.. પ્રક્રુતી પ્રેમ છે.. અને પ્રેમ જ પ્રક્રુતી છે.. કોઇ સંબંધ કે છોડ તમને ગમે છે.. એના થી તમારી લાગણી જોડાઇ છે.. તો બસ જોડાઇ રહો એને તન્મયતા થી સાચ​વો...

Gujarati Motivational by Anand : 111454569
Anand 4 year ago

Thanks kanubhai 💐🤗

Anand 4 year ago

Thanks SB 💐🤗

Anand 4 year ago

Thanks bhargavbhai 💐💐🤗

Anand 4 year ago

Thanks varsha 💐💐

Anand 4 year ago

Thank you bhai 💐

Devesh Sony 4 year ago

Khoob Saras bhai... 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now