અંતર્મુખ થવાને થોડી ક્ષણો સાચવું રોજ,
હિમશિખરે આસન્ન યોગી તને સ્મરૂં સહેજ.
નવદ્વારે પુરે દેહી બની રહું છું ને
એકાંત પળે સ્મૃતિ તારીચહું છું.
અંધકારભરી મનગુફામાં પ્રવેશું,
તવ હાથે દોરી જાય તું એમ ઇચ્છું !
વર્ષા શાહ
#અંતર્મુખ

Gujarati Poem by Varsha Shah : 111435068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now