Gujarati Blog#
મુંબઈ છે સપનોંની નગરી
ક્યારેક આતંકવાદ , ક્યારેક પૂર , ક્યારેક ધાર્યા અણધાર્યા અકસ્માત , ક્યારેક મૌસમ બદલાય કહેવાય નહીઁ મુંબઈ છે સપનોંની નગરી . પોતના સપના પુરા કરવા લોકો આવે , મુંબઈ છે સપનોંની નગરી . અમુખ લોકો બીજાના સપના તોડે છે, નકલ કરી ને પોતના સપના પુરા કરે છે . મુંબઈ છે પૈસાની દુનિયા, કર્તવ્યનિષ્ઠા, વફાદારી, સંસ્કાર બધુ ભુલી જાય છે, પોતાના સપના પુરા કરવા માટે લોકો મુંબઈ આવે છે .મુંબઈ છે સપનોં ની નગરી.
ઓળખાણ, પ્રતિષ્ઠા ને વધારે મહત્વ મળે છે મુંબઈ છે સપનોંની નગરી .મા બાપ ની લાગણી બહુ ઓછી દેખાય છે , વ્રુધ્ધા - અવસ્થા માં વ્રુધ્ધ આશ્રમ માં મુકવા આવે છે , પોતની જવાબ દારી ભુલી જાય છે . મુંબઈ છે સપનોંની નગરી સ્વાર્થ અદેખાઈ ગણા લોકોમાં દેખાય છે અને લાગણી બહુ ઓછી દેખાય છે મુંબઈ છે સપનોંની નગરી .તો પણ લોકો ને મુંબઈ નગરીમાં રેહવા ગમે છે કેમ કે મુંબઈ કહેવાય છે મોહમયી
માયા નગરી .તેથી મુંબઈ છે સપનોંની નગરી
હેમાંક્ષી ઠક્કર