આ જિજ્ઞાસુ લોકો મને બિલકુલ ગમતા નથી, રોજ ઉઠીને કંઈ નવું શોધી કાઢે ને માનવ જાતને મુશ્કેલીમાં મૂકી દે. રોજ સુખને બદલે નવા નવા દુઃખ લઈ આવે. આ પશુ પક્ષીઓએ કઈ નવી શોધો કરી, તોય સુખે જીવે છે ને ! એવું નથી લાગતું કે હવે માનવે ક્રમશઃ પાછા વળવું જોઈએ અને ઋષિઓનું જીવન સ્વીકારવું જોઈએ !
હરિ ઓમ..
-- પ્રવીણ શાહ
#જિજ્ઞાસુ

Gujarati Thought by Pravin Shah : 111411030
Varsha Shah 4 year ago

જે હશે તે, પણ જિજ્ઞાસા વિનાનો માણસ મળે ખરો? રોડ પર બે માણસો મોટા અવાજે બોલે તો જિજ્ઞાસુઓનું ટોળું ભેગું થઈ જાય, અરે! પડોશીના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની જિજ્ઞાસા રાખવાવાળા ઓછા છે?

Varsha Shah 4 year ago

बिलकुल नई सोच 🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now