રાત અને ચંદ્ર ને આમ ક્યોં કોઈ સંબંધ પહેલી નજરે દેખાય છે,

એક તે રાત ઘનઘોર અંધારું સાથે નિરવતા ની એકલતા આપે છે,

તો બીજો ચંદ્ર ચાંદની નો રાજા ધવલ પ્રકાશ નભને આપે છે,

કર્મ થી ભલે રહ્યા બંને અલગ તો પણ એકબીજા ને સમજથી સાથ આપે છે.

Gujarati Good Night by Parmar Mayur : 111391585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now