અશ્રુ ની વર્ષા થઇ ને સપના ધોવાઈ ગયા
અેમને શોધ્યા વીના જ એ દેખાઇ ગયા
જીવનભર પ્રેમ કરતી રહી મીરા...
અને કૃષ્ણ રાધા માં ખોવાય ગયા.!
#ભૂતકાળ
#Past
#T .K

Gujarati Blog by Tusharmodh : 111377628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now