ક્યાં રસ્તે આવી ને ઉભી છે જિંદગી,
એક પણ વાત માં પરફેક્ટ નહિ,
બધી વાતો માં પછતાવો!!
શા માટે આવ્યા તમે, ખુશી આપવા?
તો પછી કેમ ચાલ્યા ગયા તમે??
માત્ર બે પલ નો જ સાથ આપવો હતો ,
તો ઝીંદગીભર ની યાદો કેમ આપી ગયા તમે??
હવે રસ્તા અલગ j થયા છે બને ના
તો સાથે રેહવાની જીદ કેમ લાવ્યા તમે??
ભગવાન જે આપે એમાં ખુશ રહેવું,
તો એમાં દુઃખી કેમ થયા તમે?
રહેશે જિંદગી ત્યાં સુધી અમર રહેશે પ્રેમ
તો શા માટે એને સાબિત કરવાનું સૂચવી ગયા તમે?
હા હું નથી perfect એક ભી વાત માં ,
તો શા માટે unperfaction માં perfaction શોધી ગયા તમે???

Gujarati Thought by Masharu Mona : 111374457
Nilesh D Chavda 4 year ago

અરે વાહ દીદી ખૂબ સરસ તો પછી જે સાથ છોડી ગયા એના માટે કે .... .. . જ્યારે સાથ આપવો જ નહોતો તો સાથ જ સુકામ આપ્યો માટે માણસનો વિશ્વાસ કરવો થોડો અઘરો છે કેમ કે એમાં દુઃખ આપણને જ થાય છે.... ..

HasMukh 4 year ago

Wow... Superb

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now