"ખંડર" થયા તુજ વીણ દેહ "નિકાય",
કેવા "ઉજ્જડ" ભાસે "કાનન" લીલાય...
"અનોખીપ્રિત" બ્રાભણ થઇ "જીમૂતે" જાય,
"સૃત્વા" જાણે આ દરખતની ક્યારે "પ્રતિક્ષા" પૂર્ણ થાય...

Gujarati Shayri by Kamlesh : 111348023
Yakshita Patel 4 year ago

Haa sachi vat..🙂

Kamlesh 4 year ago

અને નિખાલસ વાત કરે એ જ મને ગમે... જે હોય એ સ્પષ્ટ પણે કહેવું... અહિંયા જ નહીં પરંતુ બધે જ.. હંમેશા આમ જ રહેવું... અને એક વાત એ પણ છે કે જેટલી વધારે પ્રશ્નોતરી થાય છે એટલું જ વધુ જ્ઞાન મળે છે...

Kamlesh 4 year ago

અરે ક્ષમા માગવાની ના હોય હવે....

Yakshita Patel 4 year ago

Kai khotu bolay gayu hoy to xama karjo🙏

Kamlesh 4 year ago

હમમ... સરસ..

Yakshita Patel 4 year ago

Haa..aa saras upay che ..lastma comment karvani 😀😀🙂🙂🙂

Yakshita Patel 4 year ago

Sirr ..ek evu patra che jena parthi koyon pratyax ya parox rite kai pn.sikhi sake..ahiya degreedhari hoy k na hoy enathi koy fark padto nathi..

Kamlesh 4 year ago

હાઁ.. અમને સરદર્દ કહો તો સમજાય પાછું.... હા હા હા

Kamlesh 4 year ago

પહેંલા તો આ "સર" એટલે શું એ જણાવશોજી... અને બીજું કે સૌથી છેલ્લે કમેન્ટ કરો તો વિચારવું નહીં પડે....છેને સાવ સરળ??

Yakshita Patel 4 year ago

184 comments😲😲😲 Notifications ni vat lagi.. Sirr tmari post best hoy but hve comment karta pehla 10 var vichari lais..😛😛😂😂😀🙂

Tiya 4 year ago

Bhagadva to nai ... pan amaru nakki pan na hoi

Kamlesh 4 year ago

લેહ... હું બધાંને સાથે આવવાનું કહું છું,ને આપ એકલા જવાની વાત કરો છો... સાવ આવું?? ભગાડવો જ છે???

Tiya 4 year ago

Ha to jav ... Ame nathi rokya ho ...

Kamlesh 4 year ago

મારે પણ પહેંલાં જવું તો પડે ને? એમ જ હું કઇ રીતે જ્ઞાન આપી શકું...?

Kamlesh 4 year ago

એ તો પ્રથમ રહેશે... સર્વોપરી...

Tiya 4 year ago

Hina di ne bhi add kari dejo

Tiya 4 year ago

Tenu gyan to tame api deso

Tiya 4 year ago

To thik ...

Kamlesh 4 year ago

હા એ પણ સાચું...

Kpj 4 year ago

Aakha bharat ma kaik ne kaik to 6 j sikhva jevu etle jya pochi tya pn sikhva to malse j te

Kamlesh 4 year ago

હા હા હા... વિચાર સારો છે...

Kpj 4 year ago

Bhai aamnam jo aava vakyo lakhta reso to amara magaj ne bov sari kasrat thase ho aam to 1 compition rakhvu joi tmara ne jay bhai na vakyo solv karvanu maja aave su 😅

Kamlesh 4 year ago

અને પહોંચ્યા પહેલાં વચ્ચે જે રહી જાય એનું શું???

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર સમજ્યા એ જ મહત્વનું છે દિપાલીજી...

... Dip@li..., 4 year ago

માંડ સમજાણું 😓 એ પણ કોમેન્ટસ વાંચીને 😂😌 ખુબ જ સુંદરરરરરરરર

Kamlesh 4 year ago

આપે ક્યાં દયા ખાવાની છે જ...?

Tiya 4 year ago

Vegetarian loko evu na khai ... And hu vegetarian chu

Tiya 4 year ago

Tya pohchva kaik to karvu j pade ne ?

Kamlesh 4 year ago

દયા ડાકણ ને ખાય... હા હા

Tiya 4 year ago

8 j 😲 ...nankada jiv par daya karo

Kamlesh 4 year ago

સંસ્કૃતિ હવામાં?

Tiya 4 year ago

MoneyTransfar karo ticket to hu bhi book kari dav 😂

Kamlesh 4 year ago

હા હા..ખાલી...?

HINA DASA 4 year ago

તનેય સાસરે મોકલવી છે કઈક શીખ સેવા કરતા 8 જણ આવશું અમે ખાલી

HINA DASA 4 year ago

હાલો હું તો તૈયાર છું કરવા બુક ટિકિટ પ્લેનની

Tiya 4 year ago

Pag thi chalvanu hoi to e j dukhe ne !! ... Aeroplane ma lai javana hoi to vat alg che 😆

Kamlesh 4 year ago

હા હા હા

Kamlesh 4 year ago

એમાં શું પગ દુખે લેહ..

Tiya 4 year ago

Atla badha ?? Daya karo mavdi 🙏

Tiya 4 year ago

Pag dukhi Jay mara 😂😂

Kamlesh 4 year ago

વિશુ પછી સેવામાં જ રહેવાનું આપણે તો... હા હા હા

Kamlesh 4 year ago

સાવ સાચું હિનાજી.... વયોવૃદ્ધ નહિં... અનુભવયોવૃદ્ધ...

Kamlesh 4 year ago

હા હા હા...ચાલો એકવાર કશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરીયે...

HINA DASA 4 year ago

હા તું લઈ જતી હોય તો હું તો આખા ઘરને લાવીશ સાસુમોમ પણ

HINA DASA 4 year ago

વડીલ બધા ઘરડા ન હોય હો તો યંગ વડીલ છું

Kamlesh 4 year ago

ધન્યવાદ નિધિજી...

Jay _fire_feelings_ 4 year ago

તો શેફાલી બેન ને ઘરડાં શુંકામ કરો છો,, તમને જ મોતિયો આવી ગયો છે.. એમ કહો ને,,, 🤭

Tiya 4 year ago

Hahaha .... Ha om ne lai ne avo to j ho hinu di

HINA DASA 4 year ago

હોશિયારી શુ કોઈક વડીલ તો જોઈએ ને સાથે

Jay _fire_feelings_ 4 year ago

જો આ બેન ની હોંશિયારી,, એમ તો કેશે જ નહીં કે મારે આવવું છે,,,, 😅😅

Nidhi_Nanhi_Kalam_ 4 year ago

ખંડર થયું તારા વગર દેહ રુપી મકાન, કેવા ઉજ્જડ દેખાય છે લીલાછમ જંગલ... અનોખીપ્રિત પંખી બની આભમાં ગઇ છે, મહાદેવ જાણે વૃક્ષની પ્રતિક્ષા ક્યારે પૂરી થશે... જોરદાર... હું પણ અનોખીપ્રીતના પ્રેમમાં પડી ગઈ હવે તો..

HINA DASA 4 year ago

હાહાહા ટિયા મને લેતી જજે તને મારા વગર નહિ ફાવે ને એટલે

Tiya 4 year ago

Mare to vishvbhraman karvu ...pan koi karva de to ne 😂😂🤦🏻‍♀️

HINA DASA 4 year ago

આ ખરું કહ્યું

Jay _fire_feelings_ 4 year ago

પૂછાય પૂછાય,, ખોટું ના લગાવતા,,, આ તો નીચે મજાક જેવું ચાલતું હતું ને એટલે... 😀😀

Nidhi_Nanhi_Kalam_ 4 year ago

સમજ ન પડે તો પૂછવું પડે ને ?

Kamlesh 4 year ago

એ જાણવા માટે ભારતભ્રમણ કરવું પડે હો... હા હા હા

Tiya 4 year ago

Sanskruti kya avi ?? 😂😂

Kamlesh 4 year ago

એમાંય કાંટા કામ કરે હો... શૂળ ભોંકતા રહેવાનું,લુટારાને ભગાળતું રહેવાનું...

Kamlesh 4 year ago

આપણી સંસ્કૃતિ માંથી...

HINA DASA 4 year ago

લૂંટારા તો ઘર કરી ગયા નીકળતા નથી એ જ તો રામાયણ છે

Tiya 4 year ago

Hahaha kyathi lavo ava sabdo ?

Jay _fire_feelings_ 4 year ago

😂😂🤣🤣🤣 એક વધુ,,,

Kamlesh 4 year ago

એકવાર બધી કમેન્ટસ પણ વાંચી લો... કદાચ સમજાઇ જાય...

Kamlesh 4 year ago

હા હા હા.... આ તો અલગનો ઓટલો વિશુ... રોજ નતનવું કૌતુક હોય અહિંયા...

Nidhi_Nanhi_Kalam_ 4 year ago

ત્રણ વાર વાંચ્યું પણ સમજ નઈ પડી.🤔

Kamlesh 4 year ago

કાંટાની પણ ખુબ મોટી ઉપયોગીતા છે હિનાજી... જો આડી વાડ કરવામાં આવે તો પાંચેય લુટારા ના આવી શકે...

Jay _fire_feelings_ 4 year ago

વાર છે હજી એને તો,, આ તો તમારી વાત હતી,,, ગૂંચવાણ દાસા બેન,,, 😅😅

Tiya 4 year ago

Tappo j nai padyo 😟comments vachi ne khabar padi 😅

HINA DASA 4 year ago

અમારી નદીમાં તો કાંટા છે

Kamlesh 4 year ago

હા હા

Kamlesh 4 year ago

હા હા હા... ખરી ટાઢક હો બાકી...

HINA DASA 4 year ago

હાહાહા ધુળેટી ચડી ગઈ લાગે મગજમાં

Kamlesh 4 year ago

પણ ડૂબકીમાં મોતી નિકળવું નક્કી જ હોય હો...

Jay _fire_feelings_ 4 year ago

આમેય હિના લીલી હોય પછી કાળી થાય ને છેલ્લે લાલ,, તો ગૂંચવાણ તો રહે જ ને,, 😅😅

Kamlesh 4 year ago

ગંભીર જ તો નથી થવાતું ને યાર...

Jay _fire_feelings_ 4 year ago

સીરિયસલી નાં લો ભાઈ,, હુંય મજાક કરું છું,,, આપ ની જ છે અનોખી તો,, તો મળે તો ખરી જ ને,,, 😅😅

Kamlesh 4 year ago

હા હા હા.... આ વાકયુદ્ધને વિરામ આપો હવે... અને હું તો હંમેશા મહાદેવની મસ્તીમાં મસ્ત જ રહું છું હો જય ભાઇ... જગવિદિત છે એ તો...અને એમાં બધા ભાવ આવી જાય... અને તોય અભાવી થઇને રહેવાનું... હા હા હા

HINA DASA 4 year ago

સારું નામ વિચારો મારા પૂર્વજો મને સપનામાં આવી ખીજાય છે કે આ કેવું નામ બગાડ્યું અમારું

Kamlesh 4 year ago

અર્થ શબ્દના ના હોય ભાઇ... અર્થ તો ત્યારે નિકળે જ્યારે એ શબ્દો મળી વાક્યમાં રુપાંતરીત થાય.... તો બસ મેં આપની છેલ્લી પંક્તિના આધારે આપને "સહદેવ" કહ્યા... બાકી હું તો કહું જ છું ને કે,મહાદેવ જ જાણે કે ક્યારે અનોખીની પ્રતિક્ષા પૂર્ણ થશે... અને થશે કે થશે પણ નહીં...

Devesh Sony 4 year ago

હા... હા... આમેય ઉનાળાની બપોર છે તો ઠંડક પણ થઇ જાય... 😆

HINA DASA 4 year ago

આપણે કોઈનું ઉપરાણું નહિ લેતા તમે કઈ તમારી જાનમાં લઈ નથી ગયા ને કમલેશ હા નથી પાડતો અમારે તો બેય સરખા

Jay _fire_feelings_ 4 year ago

અને તમને પણ બધું જાણતા અજાણ છો,, ગૂંચવાણ દાસા બેન,, 😅

Jay _fire_feelings_ 4 year ago

કમ ભૈ નું ઉપરાણું નાં લો,,

HINA DASA 4 year ago

હા ખાલી ડૂબકી જ મરાવે બે ચાર

HINA DASA 4 year ago

અમે એટલે તો કહ્યું કે તમારી ભાષા અમને ન સમજાય

Kamlesh 4 year ago

વાહ...!!!

Kamlesh 4 year ago

હા હા હા... એમ કંઈ ના ડૂબવા દઇયે હો

Jay _fire_feelings_ 4 year ago

આ બહેનો ને તો મજાક કરવાની ટેવ છે,, પણ આપ ને પણ છે એ આજે ખબર પડી,,

Jay _fire_feelings_ 4 year ago

"ભાખવું" નો પ્રથમ અર્થ "કહેવું" થાય ભાઈ,, ખરેખર હજી આપ દૂર જ છો અનોખી થી....

Devesh Sony 4 year ago

બઉ ઉંડુ હો ભાઈ... 👌 સારુ છે કોમેન્ટ મા અર્થ લખ્યો બાકી ડુબવાનુ નક્કી જ હતુ... 😆

Jay _fire_feelings_ 4 year ago

ખરા અર્થમાં,, 👇 અનાયાસે થશે પ્રગટ, તારાં પ્રભુ થશે તારાં મા સ્થિર, બંજર જમીન માં ઉગશે પવિત્ર ખડ, જાવ હું કહું છું, છે તમારા ભાગય માં અનોખી પ્રીત...

Jay _fire_feelings_ 4 year ago

હાં,, બસ એવું જ,, 😀

Jay _fire_feelings_ 4 year ago

સૂચિ,, એટલે પવિત્ર,,,, અને તૃણ,, એટલે,, ખડ,,

Kamlesh 4 year ago

હા... તમારા વતીની પણ કરી આપશે,શેફાલીજી... હા હા

Shefali 4 year ago

હા તે આવને મારા ઘરે.. જેટલી માળા કરવી હોય એટલી કરજે, હું ને ઓમ રમશું કઈક

Kamlesh 4 year ago

હા હા હા...

HINA DASA 4 year ago

ના એમ હવે અલગ ન થવાય હું તો વેકેશન કરવા પણ તારા ઘરે આવવાની છું

Kamlesh 4 year ago

હા હા હા

Shefali 4 year ago

🙄🙄🙄 તો આજથી આપણા દિલ અલગ.. તું કર માળા રોજ.. મને એજ કરવાનો સૌથી વધુ કંટાળો આવે, આખું પ્રતિક્રમણ ભક્તિ ભાવ થી કરું પણ માળા આવે એટલે મને ટેન્શન થાય😝

Kpj 4 year ago

Aa maro fon Kyarek chainis ma tiping kare 6 sooryy🙈😂😂

HINA DASA 4 year ago

આપણા દિલ ક્યાં અલગ છે, મેં તો માળાય લઈ લીધી તારા માટે રુદ્રાક્ષ ની

Kpj 4 year ago

And Mary Sullivan kahe a 2y khotada 6 🙈🙈😂😂😂

Shefali 4 year ago

એતો તારું દિલ કહે છે ને તો તારા માટે હશે.. બાકી મારું દિલ તો કહે છે હું forever young 😜

Kamlesh 4 year ago

હા હા....સાવ આવું?

HINA DASA 4 year ago

તો મારું દિલ કહે છે કે તું ઘરડી થઈ ગઈ છે

Kamlesh 4 year ago

દિલ તો બચ્ચા હૈ જી.... એવું કાં??

Shefali 4 year ago

એમાં શું પૂછવું.. દિલ થી જેવા માનીએ એવા રહેવાય..

HINA DASA 4 year ago

હા જીગરી તારું ભવિષ્ય પૂછ તો તું ક્યારે ઘરડી થઈશ એમ

Kamlesh 4 year ago

હા હા હા... સરસ સરસ...

Shefali 4 year ago

અચ્છા..

Kpj 4 year ago

Eto aa 6apa ni aadi ubhi chavi no kamal 🙈😂

Kamlesh 4 year ago

ખુબ સરસ બેનબા...

Kamlesh 4 year ago

વાહ... સહદેવ જોષી... વાહ!!!

Kamlesh 4 year ago

ના સેફાલીજી... પ્રથમ સંસ્કૃત ત્યાર બાદ સરસ્વતી ત્યાર બાદ બ્રામ્હી... હા ઘણી ખરી લીપીઓ એ બ્રામ્હીમાંથી આવી એમાં આપણે ગુજરાતી પણ એક છે...

Kpj 4 year ago

3 line jamin mathi pn goti kadhse taru nasib

Kpj 4 year ago

Achanak j pragat thase em thay 1 line pn mare evu na kevay mara bhabhiji ne etle ho 🙈🙈😂😂😆

Kpj 4 year ago

Achanak j e malse vaala Taro karta harta thase tarama vilin Aa bhekhad bhoy varu thoduk confyusen 6 bs Jou 6u hu ke tara nasib ma pn 6 tari anokhi prit 🙈🙈sachu ?

Kpj 4 year ago

Jay bhai aa suchitrunja etle n

Shefali 4 year ago

હા હા સખી અને પાછું આતો ભવિષ્ય પણ ભાખે છે

Jay _fire_feelings_ 4 year ago

પણ તમે ખોટાં,,, પોતે ગૂંચવાણ દાસા થઈ સમજે નહીં શબ્દો,, એ વાત માં માલ નહી...

Jay _fire_feelings_ 4 year ago

ઓ હો,, આટલું બધું અટવાઈ ગયું છે,, ખબર નોહતી,, અત્યારે જોય બધી coment,, 😅

HINA DASA 4 year ago

આ એક ઓછો હતો તો તમે આવ્યા બીજી ભાષા લઈ

Jay _fire_feelings_ 4 year ago

વાહ ભાઈ અદ્ભુત,,,👌👌 સહસા થશે પ્રાગટય વાલા, તુજ કર્તાર થશે તુજમાં જ અચલિત,, jay.. ભેખડ ભોંય જાગેશે, સૂચિતૃણ, જા,, ભાખું છું હું, તુજ પ્રારબ્ધે છે, અનોખીપ્રીત..!!!

Shefali 4 year ago

Bhramhi નઈ?

Kpj 4 year ago

Ha ho samjayu bhai 😊

Kamlesh 4 year ago

હા અવશ્ય.. કેમ નહીં...

Kamlesh 4 year ago

ખુબ સરસ

Kamlesh 4 year ago

હા આપનું અર્થઘટન ખોટું કેમનું હોઇ શકે...? બસ છેલ્લી લાઇનમાં જરા અટવાઇ ગયા "શિવજી જ જાણે હવે આ વૃક્ષની પ્રતિક્ષા ક્યારે પૂરી થશે" એમ...પંખી ગમે એટલું દૂર ગયું હોય પણ પાછું તો એના થડે જ આવે ને?? તો આ વૃક્ષ એની પ્રતિક્ષામાં છે... એમ... સમજ્યા બેનબા...?

Kamlesh 4 year ago

હા હા હા

Kpj 4 year ago

Mane to aavu samjanu🙈🙈🙈😅

Kpj 4 year ago

Ha ho evu j 6 kaik etle to nathi aavadti ke nathi samjati🙈🙈😅😅

Kpj 4 year ago

Tara vina aa sarir rupi kaya khandhel jevi lage 6 Jone jngal na vrux pn keva ujjad lage 6 anokhi prit paxi bani aakas ma udi gai 6 Sivji j jane hve mari aa pratixa kyare puri thay 🙈sachu ?

Kamlesh 4 year ago

આખી અંગ્રેજી ભાષા મૂળ વગરની ભાષા છે...બધી ભાષાઓના શબ્દોની ઊઠાંતરી કરીને બનાવેલી ભાષા એટલે અંગ્રેજી...

Kamlesh 4 year ago

જીમૂત એટલે ગગન

Kpj 4 year ago

Ha ho bhai e sachu and ha english na amuk sabd pn mul sanskrit 6

Kamlesh 4 year ago

સૃષ્ટિમાં સૌ પ્રથમ ભાષા સંસ્કૃત છે... એટલે સર્વ ભાષાઓની માતા જ થઇ ને? અને આપણી ગુજરાતીમાં ૯૦% શબ્દો એમાંના છે બસ આપણને એનું જ્ઞાન નથી એટલું જ... એટલે જ તો ગુજરાતી ભાષાનું ગૌરવ આગવું છે...

Kpj 4 year ago

Srutva e mahadev nu naam 6 ne ?🙈

Kpj 4 year ago

And bs 1 jimute na samjanu baki samji gai

Tinu Rathod _તમન્ના_ 4 year ago

હા એ સાચું.. તો પછી તમારે રોજ એક લેશન આપવું પડશે..

Kpj 4 year ago

Are bhai aa. Samjayu ho કાનન sanskrut sabd 6

Kamlesh 4 year ago

અહોભાગ્ય બેનબા... કંઈક તો સમજાયું.... હા હા હા

Kpj 4 year ago

Bhai hu to etlu j kahis ke je lakhyu 6 ema bs 1 pratixa sabd j samjayo mane🙈🙈😅😅😜😜

Kamlesh 4 year ago

હા તો એમ રાખો

Kamlesh 4 year ago

મગજને સાવ પછી પડ્યું પાથર્યું પણ ના રખાય હો...થોડું દોડે તો સતેજ થાય...

Tinu Rathod _તમન્ના_ 4 year ago

હા એ મે વાંચી પણ ત્યાં સુધી તો મગજ જ કસવાનુ ને..

હરિ... 4 year ago

Ha.. વાંધો naii.. તમે ના સાજશણગાર કરતા અમે તો કરશુ જ 😝😂

Kamlesh 4 year ago

કમેન્ટસમાં આખી પોસ્ટ મૂકી છે જીજી... સઅર્થ...

Kamlesh 4 year ago

એમાં તૈયારી ના કરવાની હોય હવે... ભૂતાવળ ને શેના સાજ શણગાર હેં???

Tinu Rathod _તમન્ના_ 4 year ago

ભાઈ સાથે અર્થ લખવાનું રાખો તો બધાંએ આમ પૂછવું ના પડે.. નહી તો અમારાં જેવા વિચારતાં જ રેહશે .

હરિ... 4 year ago

Na.. તમારા લગ્નની તૈયારી કરવાની ને.. 😎

Kamlesh 4 year ago

કેમ?? ધૂળીટીમાં તો જુના કપડાં શોધવાના હોય હવે...

હરિ... 4 year ago

Ha.. તો હું તૈયારી કરું હવે nava કપડાં લેવાની... 🎊🎊

Kamlesh 4 year ago

આને કહેવાય અર્થ નો અનર્થ... હો હરિ... ખોટું ભરમાઇ ના જવું...

HINA DASA 4 year ago

હરિ ભાઈ ને હવે પરણવાની ઉતાવળ આવી છે ટૂંકસાર આમ થાય આ પંક્તિઓ નો

Kamlesh 4 year ago

ના ના... મારા વખતનું જ છે... બસ હું કેટલો પુરાતન છું એ નથી જાણતો... હા હા હા

Kamlesh 4 year ago

સાવ આવું હરિ..??

HINA DASA 4 year ago

તારા તો બધા અપવાદ હશે હેમચંદ્રાચાર્ય વખતનું લખે છે કે શું

Kamlesh 4 year ago

આ તો હદ થાય છે હવે હો હિનાજી...

હરિ... 4 year ago

કંઈજ ના સમજાયું... સમજાવ્યું to પણ 😑😵

Kamlesh 4 year ago

હા અમુક શબ્દો અપવાદ હોઇ શકે...શેફાલીજી...

HINA DASA 4 year ago

જીગરી મને તો લાગે કે મારા પપ્પાએ મારું એડમિશન અંગ્રેજી મીડિયમમાં નહિ કરાવ્યું હોય ને

Shefali 4 year ago

નીકાય, જીમુતે.. શંકા છે હોય

Kamlesh 4 year ago

ના ના... એવું ના બને... હશે જ કદાચ...

Shefali 4 year ago

મને લાગે છે આવા શબ્દો તો સાર્થ જોડણી કોશ માં પણ નઈ હોય

Kamlesh 4 year ago

ધન્યવાદ વર્ષાજી... હા પણ તો નામનો મેરું ભારે મોટો છે હો...

Kamlesh 4 year ago

એમને ના સમજાય એવું બને શેફાલીજી???

Kamlesh 4 year ago

હા હા હા.... હિનાજી સાવ આવી મશ્કરી ના કરાય હો... અર્થ નો અનર્થ તો અમ જેવા અજ્ઞાનીઓ કરે.... આપ નહીં...

______ 4 year ago

Deep thoughts....anokhi vanchse to malya vagar nahi rahe

Kamlesh 4 year ago

ધન્યવાદ યક્ષિતાજી

Shefali 4 year ago

સખી ને ના સમજાય તો બીજા ની તો શું વિસાત..

HINA DASA 4 year ago

વાહ તારે અર્થ પણ સાથે લખવો બાકી અમે બધા અર્થ નું અનર્થ કરશું, આ કયા જમાનાની ભાષા છે પણ, અમને તો લાગે જાણે અમે તો અભણ છીએ

Yakshita Patel 4 year ago

👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻

Parmar Geeta 4 year ago

અપ્રતિમ.. 👌

Kamlesh 4 year ago

હા એ જ...

Kamlesh 4 year ago

ધન્યવાદ... હવે સમજાઇ જશે..

Kamlesh 4 year ago

ખંડર થયું તારા વગર દેહ રુપી મકાન, કેવા ઉજ્જડ દેખાય છે લીલાછમ જંગલ... અનોખીપ્રિત પંખી બની આભમાં ગઇ છે, મહાદેવ જાણે વૃક્ષની પ્રતિક્ષા ક્યારે પૂરી થશે...

Parmar Geeta 4 year ago

ખુબ સરસ પણ પુરૂ સમજાયું નહીં...

HINA DASA 4 year ago

હા હવે તો સમયની રાહ જોવાની રહી બસ

Kamlesh 4 year ago

બે મિનિટ

Kamlesh 4 year ago

નિયતિ એનું ધાર્યું જ કરે છે...

HINA DASA 4 year ago

સાદી સરળ ભાષામાં સમજાવ તો

HINA DASA 4 year ago

વચન પરિસ્થિતિ બદલી નાખે તો બહુ ખોટું કહેવાય

Kamlesh 4 year ago

પછી એ શ્રાપ હોય કે વરદાન.. પૂર્ણ તો કરવું જ રહ્યું...

Kamlesh 4 year ago

વચન જેવું પણ કંઇક હોય છે...

Kamlesh 4 year ago

શુદ્ધ ગુજરાતી જ છે... હવે ગુજરાતીનું ગુજરાતી કઇ રીતે કરવું મારે??? હેં???

HINA DASA 4 year ago

કઈ કષ્ટદાયક નથી અમુક પરિસ્થિતિ આપણે પણ બદલી શકીએ

Kamlesh 4 year ago

એ જ તો વિપદા છે હિનાજી... બધું જાણવા છતાં કંઈ ન કરી શકવું એ જ અત્યંત કષ્ટદાયક હોય છે...

HINA DASA 4 year ago

આ કઈ ભાષા શીખી આવ્યો છે, ગુજરાતી કર તો

HINA DASA 4 year ago

અરે પણ.... પ્રતીક્ષા પૂર્ણ કરવી તારા હાથમાં જ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now