The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યાં ખબર હતી કે તારી કલ્પનાય કામણગારી હોય??? એ તો બસ કરતાં કરી ગયો ને શમણે સરી ગયો... ક્યાં ખબર હતી કે "નજરોના જામ" પણ કાતિલ હોય??? એ તો બસ છલકાયા ને હું લથડી ગયો... મને ક્યાં ખબર હતી કે "અનોખીપ્રિત" શું હોય ??? એ તો બસ તું મળી અને હું સમાઈ ગયો...
ધન્યવાદ કેતનભાઇ
🙏🙏🙏3
અદ્વિતીય... જય ભાઇ... મસ્ત
હા... બંન્નેનો સમન્વય
આભાર સંગિતાજી
હતાં રાજકણ ધૂળ સમ અમે વાલા,, તારી મૂર્તિ બનવા, પત્થર માં બદલાઈ ગયાં,, પહોંચવા કાજ તારાં ગળાનો હાર સુધી, એ કૃષ્ણ,, અમે તો જીવતે જી, સિપ મા સમાઈ ગયાં...!!!
Amazing ji
Meaningfull n feelingfull💐
ધન્યવાદ નિધિજી... સાવ અનોખી હો...
''Anokhi prit'' wah...👌
સાવ સાચું નિતુજી...ખરા હિરા..
એ તો મહાદેવ જાણે બેના...
ધન્યવાદ નિતુજી
આ અનોખી ક્યારે આવશે હવે ?
Diamond~👌
Vah~mast~👌
ધન્યવાદ બિંદીયાજી...
ધન્યવાદ નિધિજી...
મને તો એક પ્રિતનો નશો જ ફાવે... બાકી તો ચા પણ નઇ..
Are pakku j 6 bhai
Jordar..👌
😂😂😂
ધન્યવાદ હિનાજી...
વાહ તું ને તારી અનોખી
ધન્યવાદ બેનબા
હા હા હા.... હોઇ શકે કદાચ
Hju e nasa ma lage 6 mota bhai
ધન્યવાદ હરિ... હા હા હા... હા એજ..
મસ્ત.. 👌👌 એ કોણ ગઈકાલ વાળી ભાંગ.. !!? 😂😝
ધન્યવાદ ગીતાજી
ધન્યવાદ ભાઇ
વાહ શું અનોખી પ્રિત છે... જોરદાર.. 👌👌
વાહ કમ ભૈ,, 👌👌
ધન્યવાદ જીજી
વાહ.. સરસ..👌
વાહ!!! ખુબ ખુબ ધન્યવાદ ભાઇ...
વાહ ભાઇ... અદભૂત... 👌👌👌 શબ્દો મળી ગયા ને પદ રચાઈ ગયા... દવા મળી ગઈ ને દર્દ ભુલાઈ ગયા... તમે સુવર્ણ આભૂષણ... અમે નંગ તેમાં જડાઈ ગયા... 🙏
ધન્યવાદ યક્ષિતાજી
આભાર શેફાલીજી
ધન્યવાદ વર્ષાજી
👌🏻👌🏻👌🏻
આહા..👌🏼
Wah....awesome👏👏👏
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser