The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગે સૌને ચાલી રહી કોઇ લીલા છે મારી, કોઇ તો સમજે કે આતો તપસ્યા ચાલી રહી છે "અનોખીપ્રિત"ની અમારી...
ધન્યવાદ વર્ષાજી...
Aha....we all know it
ધન્યવાદ નિતુજી
Mast~👌
ધન્યવાદ જયભાઇ
વાહ,, સરસ,, 👌👌
ધન્યવાદ જીજી
વાહ.. સરસ..
ધન્યવાદ ભાઇ
વાહ.. સરસ... 👌
ધન્યવાદ શેફાલીજી
સુંદર...
એમાં એવું છે કો કોઇ મારી તપસ્યા કરી રહ્યું છે.... તો મારેય એની તપસ્યા કરવી રહી ને??
એમને તો ખબર જ હોય ને pn તમારે કહેવાનું તમાર શબ્દો ની માયાજાળ હોય ને
હિનાજી ને વધુ ખબર છે જો આ વિશે...
જૂનાગઢ જેવું એટલે..!? me નથી જોયું કે સાંભળ્યું જૂનાગઢ જેવું જીવન
હરિ... મેં જીવન જ જુનાગઢ જેવું લાગે એમ કહ્યું
હા હા હા...આ કન્યાની તો પળોજણ છે બધી હિનાજી...
ધન્યવાદ યક્ષિતાજી
Ha.... @di.. પણ અમને જાન માં લઇ જજો હો.. જૂનાગઢ તો જૂનાગઢ આવી જઈશુ બીજું શુ.. !!
તમારા શબ્દો na શુ કહે એ na સમજાયું મને @મોટાભાઈ..
હરિ ફરિયાદો કરીએ તો સમય ઘટી પડે, આટલો વખત જૂનાગઢ હતા તોય જાણ ન કરી બોલ હું તો કેમ જાણે કન્યા લાવીને પરણાવી દેવાની હોય
અમુક તપસ્યા માટે જીવન જ જુનાગઢ બની રહે છે હરિ...
હાસ્તો વળીને...
ધન્યવાદ હિનાજી
તપસ્યા તો કરી ને આવ્યા જૂનાગઢ માં હવે કેવી આવે તપસ્યા.. !?
Oh am ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser