Devesh Sony 4 year ago

ગજબ.... 👌👌👌

Jay Makwana 4 year ago

!! તારું નિરખી નેં રૂપ દુનિયા પણ હરખાય જાય છે., જન્નત નાં ફુલ તેને જોઇને તારા માં સુગંધનો એક એહસાસ કરે છે.

Jay Makwana 4 year ago

!!આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો હું એના પડઘાઓ નેં સાંભળું છું ગઝલમાં. તારાં ""આ જૂના લીંપણની પોપડીઓ ને ઉખડવા આવી, હું એને સરખી કર્યા કરું છું ગઝલમાં...

Jay Makwana 4 year ago

''રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ, હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now