तू कलम बने तो बनु मैं तेरी स्याही...

तू शब्द बन जा मैं तेरी वाह वाही...

तू जो रास्ता बने तो मैं बनु राही...

तू इल्जा़म इश्क़ का मै तेरी गवाही...

Hindi Shayri by Devesh Sony : 111341738
Jay _fire_feelings_ 4 year ago

અમે ક્યાં કામાંળાં છીએ ભાઈ...🙏 હર હર મહાદેવ.. 🔱

Kamlesh 4 year ago

જય ભોળાનાથ... બસ હવે કાલે... સૂઇ જાવ બંન્ને... હું તો નવરો છું...

Kamlesh 4 year ago

હા હા હા... એ ય છે...

Jay _fire_feelings_ 4 year ago

કોણ ડરે એવા દુખ થી,, જે દુખ જ સુખ આપતું હોય....!!!

Devesh Sony 4 year ago

જય ભોળાનાથ... 🙏

Kamlesh 4 year ago

મોહ દુ:ખનું કારણ છે હો જય ભાઇ... સંભાળજો જરા...

Devesh Sony 4 year ago

ગુરુ ની આજ્ઞા નુ પાલન છે ભાઈ... 🙏

Jay _fire_feelings_ 4 year ago

હર હર મહાદેવ... 🔱

Kamlesh 4 year ago

મારે તો પાક્કું જાગરણ છે હા હા હા

Kamlesh 4 year ago

હોવ...શુભરાત્રી... જય ભોળાનાથ... હર હર મહાદેવ... હર...

Jay _fire_feelings_ 4 year ago

ગમતું તો નથી.. જવું.... પણ આપે કહ્યું.. તો ભલે... ભાઈ...

Devesh Sony 4 year ago

ભલે ભાઈ... કાલે સવારે ફાફડા જલેબી લઇને અમે હાજર રહીશું... શુભરાત્રી.. 🙏

Jay _fire_feelings_ 4 year ago

મારો બવલીયો બાર વર્ષે મળ્યો.. ભૈ.. આજ તો થઈ જાય.. જે થવું હોય તે...

Kamlesh 4 year ago

આપણા સૌના હૈયા તો સાથે જ છેને...એથી રુડું શું...?

Kamlesh 4 year ago

એ બસ બસ... આજે રાતે અમથીયે નીચે જેટલા કમેન્ટ કરી ગયા છે એમની ઊંઘ હરામ કરી રહ્યા છિયે... અને ઉપરથી આપ જલે પે નમક...!!! હા હા હા

Jay _fire_feelings_ 4 year ago

એ તો હોય જ ને... સાથે live ખમણ.. પણ...

Devesh Sony 4 year ago

થોડા પોંક વડા પણ મુકજો ભાઈ... 😆

Jay _fire_feelings_ 4 year ago

આહોં ભાગ્ય ભૈ... કાશ કે હું ત્યાં હોત...

Kamlesh 4 year ago

એક છલકાય ત્યાં બીજી કેમ રહી જાય મિત્ર...

Jay _fire_feelings_ 4 year ago

ગરમાં ગરમ કુંભાણીયા સાથે સોસ, છાસ,, અને ફ્રેંચ ફ્રાઇસ...

Devesh Sony 4 year ago

છલકાઈ ગયા હો ભાઈ...

Kamlesh 4 year ago

છેક...!!! હા હા હા

Kamlesh 4 year ago

ભલા મળ્યા સમયાંતરે જો આ હરખ હૈયે ન માય એ હા... અશ્રુ અમિ બની ગયા જો આ આજ સરોવર છલે તો જ હા...

Devesh Sony 4 year ago

સુરતી લાલા કાચા ના હોય ભાઈ... 😆

Jay _fire_feelings_ 4 year ago

😅😅🤣🤣😂😂કુંભણીયા...

Jay _fire_feelings_ 4 year ago

મારાં આંગણે આપનું સ્વાગત કાલ નું છે.. ભાઈ... ભૂલતાં નય હોં... બધાં પધારજો... જાહેર નિમંત્રણ

Kamlesh 4 year ago

હા હા હા... અત્યારેય છાશ-ભજીયા!!! પાક્કા સુરતી હો બાકી..

Devesh Sony 4 year ago

હર્ષ ના અશ્રુ સાથે છલકાઈ ના જાય તો સારુ...

Kamlesh 4 year ago

હા હો... પરમાનંદ...

Jay _fire_feelings_ 4 year ago

થોડાં ભજિયાં સાથે છાસ હોત તો સવાર ને કાંઈ વાર નાં લાગેત...

Kamlesh 4 year ago

હા હો...ખરેખર કેદારનાથ અને ગીરનારની કંદરાઓ પણ ઝાંખી પડે આ પરિવાર આગળ...

Devesh Sony 4 year ago

આજે આનંદ નો કોઈ પાર નથી ભાઈ...

Jay _fire_feelings_ 4 year ago

આ mb પણ ગુફા જેવું જ છે નીકળાતું જ નથી... 😂😂🤣🤣

Devesh Sony 4 year ago

ખૂબ સાચી વાત હો ભાઈ જય... ભાઈ તો આપણા જ...

Kamlesh 4 year ago

હા હો... નિસંદેહ હું આપ સૌ નો..

Jay _fire_feelings_ 4 year ago

પ્રીત બધી તમારી,, ને તમે અમારાં....

Kamlesh 4 year ago

બધાંની એક એક પોસ્ટ વાંચતા વાંચતા હજુય એક મહીનો નિકળી જ જશે હો...હા હા

Devesh Sony 4 year ago

ભાઈ આજે જાગરણ કરશે એવુ લાગે છે...

Kamlesh 4 year ago

હા હા હા...

Kamlesh 4 year ago

આટલી બધી પ્રિત મળે છે આપ સૌ તરફથી એથી વિશેષ શું જોઇયે મારે હવે...

Jay _fire_feelings_ 4 year ago

મને નય.... ભાઈ થાક્યા હશે ને.... પગપાળા ગયાં હતા તો...

Devesh Sony 4 year ago

એ હા... ભાઈ... 😆😆😆

Jay _fire_feelings_ 4 year ago

નીંદર.... 😂😂

Devesh Sony 4 year ago

સ્વાગત છે કમલેશભાઈ... બઉ દિવસો પછી તમે અમારે ઘર આવ્યા... બોલો શું લેશો.. કોફી કે કોલ્ડડ્રીંક...!

Kamlesh 4 year ago

વાહ!!! અદ્દભુત રચના દેવેશભાઇ....

Devesh Sony 4 year ago

એમ ને...!આભાર ભાઈ...

Devesh Sony 4 year ago

આભાર ભાઈ...

Devesh Sony 4 year ago

આભાર ભાઈ...

Devesh Sony 4 year ago

ખૂબ આભાર દી...

Devesh Sony 4 year ago

આભાર ભાઈ...

Devesh Sony 4 year ago

जी शुक्रिया...

Devesh Sony 4 year ago

ખૂબ આભાર...

K K 4 year ago

Damdar.vah

Anand 4 year ago

જમાવટ છે ભાઇ 👌👌

Abbas khan 4 year ago

વાહ,, ભાઈ,,, 👌👌✍

Jay _fire_feelings_ 4 year ago

વાહ,, ભાઈ,,, 👌👌

Nitu 4 year ago

क्या बात कही~वाहवाही~👌

Parmar Geeta 4 year ago

વાહ બહોત ખૂબ.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now