યાદ આવીશ દરેક ક્ષણ પણ અવાજ નહિ આપુ ;
દરેક શબ્દ તારા માટે લખીશ પણ નામ નહિ લાવુ.
-કશીશ

Gujarati Shayri by Kashish : 111334826
Kamlesh 4 year ago

વાહ...ફોઇબા... આવું કરશો સાવ...?

Ketan 4 year ago

વાહહ વાહહહ

ધબકાર... 4 year ago

વાહ... કશીશની જો અધૂરી રહેશે ખ્વાઈશ તો માફી નહીં આપું, તું ભલે રહ્યો ઈશ બધાનો તોય હું દિલગીરી નહીં રાખું. જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now