એક પીઝાની તાલાવેલી પણ મનની વાતો સમજાવી જાય છે,
હવાની ફિઝા નો રુખ બતાવી મન સતાવી જાય છે.

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111326586
______ 4 year ago

😂😂😂

Shefali 4 year ago

Ha ha ha Jalpa ben

Jalpa Sheth 4 year ago

આ કવિને પીઝા ખાવા નું મન થયું છે ને સ્વીગી વાળો પીઝા લઈને આવ્યો નથી🤣🤣😀😀

______ 4 year ago

Aaj kem pizza ni aajubaju shayri o thai chhe?😋😋😋

Shefali 4 year ago

આજકાલ તો કોઈની નજર લાગી જાય કહેવાય નઈ

ધબકાર... 4 year ago

જોયા ને... નસીબ...😂🤣😂

Jalpa Sheth 4 year ago

પીઝા માટે તો નસીબ જોઈએ😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now