Dear friends, am sure you must be enjoying uttarayan and kite flying. Please સાંજે ફટાકડા ના ફોડશો, કારણકે તેના અવાજથી નિર્દોષ પક્ષીઓ ઉડા ઉડ કરશે અને લટકતી દોરીઓ મા ભરાઈને તરફડીને મરી જશે. જો લટકતી દોરી દેખાય તો એને તોડી નાખશો.આભાર
wish you happy & safe uttarayan