ફરી કોઈની તકલીફનું કારણ બની ગઈ,
Shefali
મારી લાગણીની હું જ મારણ બની ગઈ..

Gujarati Whatsapp-Status by Shefali : 111291029
Shefali 4 year ago

આભાર સુરેશ જી

Shefali 4 year ago

Thnx કેતન

Nirav Patel SHYAM 4 year ago

ટીમ તો મોટી છે.. પણ હું એકલો અલગ ખેલાડી છું... એટલે ના જવાય

HINA DASA 4 year ago

નીરવ તમારી ગુજ્જુરોકસ ની ટિમ લઈને નીકળી પડો ને

Nirav Patel SHYAM 4 year ago

હીનાબેન.. કાજુ નહિ તો કાજુ ફેની આપો.. પી ને નશામાં થોડા ઝૂમી તો લઈશું..

Shefali 4 year ago

આભાર અબ્બાસ ભાઈ

Shefali 4 year ago

વાહ હેમંત જી..

Shefali 4 year ago

સખી હું સીધી સાદી.. જે વસ્તુ અહીંયા નથી મળતી એવી હું ના મંગાવું હોં

Abbas khan 4 year ago

વાહ શેફાલી જી ...??જોરદાર.....??

Hemant Parmar 4 year ago

vyakti tyraj thaki jai jyra tani lagni mazak bani jai. sabdo ane lagni vache bas farak atloj cha ka hu kahu ane tu samji jai ta sabdo ane ja hu na kahu ane ta pan tu samji jai ta lagni. vyakti bhalane bhanali hoi pan lagni humesh abhan hoi cha...

HINA DASA 4 year ago

પાગલ કાજુ તો અહીં પણ મળી જાય કઈ ગોવા કાજુ લેવા થોડા ગયા તા

Shefali 4 year ago

આભાર મોહન ભાઈ

Shefali 4 year ago

આભાર વર્ષા..

Shefali 4 year ago

આભાર એસીપી

Shefali 4 year ago

તું પહેલા કાજુ આપ મને ગોવાના..

Shefali 4 year ago

આભાર સખી

HINA DASA 4 year ago

હા એ તો અમે કરી લેશું

______ 4 year ago

Not you...never

Bhavesh 4 year ago

Ha ne smadhan ni party kari nakho

HINA DASA 4 year ago

માફી માંગી લે મારી હાલ..

Shefali 4 year ago

Thank u Nidhi n Nirav..

Shefali 4 year ago

હમમ ગીતા, સમય અને સંજોગો બાકી આપણે સ્વજન ને દુખી ના કરી શકીએ

Parmar Geeta 4 year ago

કદાચ અજાણતાં દુખ થયું હોય તો પણ તમે જાણી જોઈને કોઈ ને દુઃખી કરવાનો ઈરાદો ના હોય.. કોઈ પણ વ્યક્તિ જે દિલ થી સારી હોય તે જાણી જોઇને કોઈ ને દુઃખી ના જ કરે...

Shefali 4 year ago

Thank u Gita, Tinu,, vir, Sarika, Hari.. pan evu બન્યું જ છે..

હરિ... 4 year ago

તમે કોઈની તકલીફ નું કારણ બની જ ના શકો..

હરિ... 4 year ago

હાહાહા.... didu ગપ્પુ.. આવું બને જ ના..

Sarika 4 year ago

Nice....line...

VVVVV 4 year ago

એટલે જ થોડાક દિવસો થઈ દુઃખી દેખાવો છો....??

Tinu Rathod _તમન્ના_ 4 year ago

ના એવું ના હોય...

Parmar Geeta 4 year ago

વાહ... પણ એવું ના બને દી તમે કોઈ ની તકલીફ નું કારણ ના બની શકો... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now