હ્રદય ને કયાંક તો ખુટે છે
એટલે જ વારે વારે તૂટે,..
એ કોઈ ની યાદ ને રોજ ઘુટે છે,
એટલે જ વારે વારે ચુંથે...
કયાંક તો જીંદગી ઘટે છે
એટલે જ વારે વારે છુટે...
કશુંક જરૂર એ લૂંટે છે..
એટલે જ વારે વારે ચૂંટે..

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111289945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now