તારા આવવાની રાહ માં
બિછાવ્યા છે મેં ફુલ
તું આવી ને સમજાવી જા
મને મારી ભૂલ
દુનિયા શું જાણે આપણી પ્રિત
હું મનોમન માની બેઠી
તને મારો મનમીત
તુ સાથી છે મારા સુખનો
હું કિનારો તારા દુઃખનો
તું રહે છે મારી યાદોમાં
તને ભર્યો છે મેં મારા શ્વાસોમાં
હવે નથી થતો આ ઈંતજાર
એક વાર કરી જા પ્રેમ તણો ઈઝહાર...

Gujarati Blog by Sujal B. Patel : 111286592
Sujal B. Patel 4 year ago

Thank you Abbas bhai

Sujal B. Patel 4 year ago

જેને આવવાનું હોય એ સમય કાઢી જ લે...સમય કોઈ પાસે હોતો નથી..

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

ના હો...અત્યારે આવી શકાય એટલો સમય જ નહિ...????

Radhika Kandoriya 4 year ago

બોવ જ મસ્ત...

Tinu Rathod _તમન્ના_ 4 year ago

વાહ.. વિરહની વેદના.. ?

VIPUL PATEL 4 year ago

બહુ જ સુંદર........?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now