હું એમ નથી કહેતી કે આ એક વહેમ છે,
તારે સાંભળવું હતું ને, તો સાંભળ,'હા..મને પ્રેમ છે..!'

તારા વિના આ એકલતા તો ખટકે છે,
છતાં હવે આ એકલતાથી 'હા..મને પ્રેમ છે..!'

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111268251
Rohiniba Raahi 5 year ago

વાહહહ...ખૂબ સરસ...આભાર આપનો...??

RJ_Ravi_official 5 year ago

વાતો યાદ કરતી વખતે તું મને સતાવતો હોય એવું અહેસાસ થતું.... મેં કહું હતું ને કે મને પ્રેમ છે..... એકલતા અનુભવતા હતા અમે... પણ તારી રાહ પર રાહી ની આવક થતા તારું એકલપણું બદલાઈ ગયુ....

Devesh Sony 5 year ago

અહહા... ક્યા બ્બાત... ???

Jainish Dudhat JD 5 year ago

Super duper...... But ????

Nitu 5 year ago

~Vahh~jordar?

Rohiniba Raahi 5 year ago

Thank you....सुप्रभात?

Deepak Bundela AryMoulik 5 year ago

Nice सुप्रभात

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now