ખુદને ખભો આપી
આશ્ર્વાસન આપી લઉં છું,
અંગતમાં હવે કોઈ બીજું રહ્યુ નથી.
@B

Gujarati Shayri by Bindiya : 111200911
R-j 5 year ago

Wah wah........????????????????

Bindiya 5 year ago

હા.. આપણે ખોટી આશાઓ માંજ દુખી થતા હોઇએ છીએ. સ્વથી અંગત કોઈ નથી હોતું. અને કોઈ અંગત સ્વ બની જાય એનાથી વધું મોટું કોઈ સુખ કોઈ ખુશી નથી હોતી.

Kamlesh 5 year ago

વાહ...!... સ્વ થી અંગત બીજું કોઇ હોઇ પણ ના શકે...અપવાદ કે કોઇ અંગત સ્વ બની જાય...

Bindiya 5 year ago

True... e pchi moti thai jay

jd 5 year ago

Aaj kal appreciate karvanu j bhuli gya che bas nani nani bhuli j sodhya kare chhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now