જંગલમાં મોર નાચ્યો...

કોઇએ જોયો..???

Gujarati Questions by Kamlesh : 111173821
Vaidehi 5 year ago

haa aham ego slef center ma potani jaat ne jovani ghelcha.. ema manas potani mansikta kharab che ke improving ni jarur che e sabit kare che e loko ne potani jaat pr viswas nai hoto

Kamlesh 5 year ago

હમમ... આ અહ્‌મ જ કરે છે ને?

Vaidehi 5 year ago

હવે એ દિવસો ગયા કે એક ચોકલેટ થી કે એક હસી થી સંબંધ પેહલા જેવા બની જતા, હવે તો મે કહ્યુ એ સામે વાળો કેમ નાં કરે અને કદાચ કરી પણ લે તો એનું સ્થાન એ જ રહે છે કે એક વારમાં તો ના જ કર્યું ને..

Kamlesh 5 year ago

આપ કોણ...? એ પ્રશ્ન તો આપ સ્વયં ને જ કરો હિનાજી....@ અને આમ પણ "યોગી તો ચલતા ભલા"... હા હા હા

p 5 year ago

na na hina vrsad to sacho j hse ne jo koia mor ne nthi joyo to varsad pn ny thayo hoi ..

HINA DASA 5 year ago

સંદેહ કરનાર હું કોણ..... સારું બીજું શું ચરૈવેતી ચરૈવેતી....

Kamlesh 5 year ago

હાસ્તો વળીને... કોઇ સંદેહ?

HINA DASA 5 year ago

ખરેખર ???

Kamlesh 5 year ago

વરસાદ પણ સાચો અને કારણ પણ...

HINA DASA 5 year ago

વરસાદ તો સાચો છે પણ તમે આપેલું કારણ ખોટું છે એમ ને

Kamlesh 5 year ago

હા કદાચીત એ પણ હોઇ શકે હિનાજી

HINA DASA 5 year ago

તારા ખેલ તું જ જાણે, પણ વરસાદ ઢેલની આંખો નો તો નથી ને.... જે તમે કરાવ્યો છે,એ ન સમજાયું

Kamlesh 5 year ago

અને તમને ખબર પડી ગઇ એમ?

p 5 year ago

hina mor to varsad ave tyare j nache ne kal varsad pn avho to avu bhai kye chhe ...

HINA DASA 5 year ago

તમારા ભાઈ બહેનની મિલી ભગત છે હો આ એ તો ખબર પણ ખરેખર મોર આવ્યો ને ઉડી પણ ગયો બોલો

Kamlesh 5 year ago

એ તો આપ જ જાણો હો બેના...

p 5 year ago

me kyare joyo bhai ?..

Kamlesh 5 year ago

રવિનાજી એના માટે અલગથી પોસ્ટ મૂકી છે...

Kamlesh 5 year ago

વર્ષા થઇ ટિયા... આંસુઓની વર્ષા... એય અનાધાર...

Ravina 5 year ago

કમલેશ ભાઈ વિચારો જેટલા સીધી રીતે કહીએ એટલા જલ્દી સમજાય..લખ્યું શુ એતો સમજાયું પણ શુ કેહવા માંગો ને કેમ એ ના સમજાયું.

Tiya 5 year ago

na me Nathi joyo ... pan mor kala kare tyre varsad Ave hahaha

Kamlesh 5 year ago

શું આ જ રહી છે સંબંધોની વ્યાખ્યા??? કે સ્વાર્થ હોય તો જ નિભાવાય...શું એક વ્યક્તિ બીજી વ્યક્તિને સદ્દમાર્ગે લાવવા એના વિરુદ્ધ જાય તો સામે વાળી વ્યક્તિનું હ્રદય કાયમ માટે કેમ નફરતથી ભરાઈ જાય છે...? શું અહ્‌મ સંબંધોની પણ ઊપર હોઇ શકે કદીયે???

Kamlesh 5 year ago

હમમ... કાશ આ જીવન પણ આટલું જ સરળતાથી સૌ જીવતા હોત...પણ આ તો બાળપણ પુરતૂં જ સિમિત રહી ગયું છે નઇ? નાના હતા ત્યારે કેવા એક ક્ષણ ક્ષણમાં કિટ્ટી+બીટ્ટી કરતાં,લડતાં ઝગડતાં પણ એકબીજામાં જીવીતાં... હવે તો શું ગરાસ વેચી લેવાના છે એ જ નઇ સમજાતું...

Vaidehi 5 year ago

Raat gai baat gai

Kamlesh 5 year ago

મનને શાંતી મળી...

Vaidehi 5 year ago

Naa me nai joyo

Kamlesh 5 year ago

મારો હાથ...!

HINA DASA 5 year ago

આમાં તારો કઈ હાથ હોવો જોઈએ....

Kamlesh 5 year ago

અને શું ખબર... આગની જગ્યાએ ભડકા પણ થયા હોય...!

Kamlesh 5 year ago

હમમ... આગ પર મટ્ટી ચઢી ગઇ હશે કદાચ... હા હા હા

Shefali 5 year ago

એવુ તો નહિ હોય ને ધુમાડો છે તો આગ હોવી જ જોઈએ!? ???

Kamlesh 5 year ago

બેના તમે તો જોયો હો.... હા હા હા

Kamlesh 5 year ago

જય ભોળાનાથ ભાઇ

Kamlesh 5 year ago

મેં પણ ના જોયો... લે... હ...

ધબકાર... 5 year ago

વિડિયો હોય તો મોકલજો... ☺️... જય ભોળાનાથ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now