Kamlesh 5 year ago

પ્રિત કરો પ્રકૃતિ સાથે... અને એનો નિયમ છે કે એક લઇને સો ગણું પાછું આપે છે... જેમ એક ખેડૂ જેટલી પ્રિત સાથે પ્રકૃતિને એક બીજ આપે છે એટલી જ પ્રિતથી પ્રકૃતિ એને એ બીજ અનેક ગણા કરીને પરત આપે છે... આમ પ્રેમ કોઇ એક વ્યક્તિ કે વસ્તુ પૂરતો સિમિત ના રાખતાં વ્યાપક બનાવો... વસુધૈવ કુટુંબકમ્‌ ની ભાવના સાથે જીવો... અને જુઓ.. આ વસુધા તમને કેવી વ્હાલના સરોવરમાં તરબતર રાખે છે...

Kamlesh 5 year ago

પ્રેમ અને આકર્ષણમાં ખૂબ જ પાતળી રેખાનો ફરક છે મહોદયા... અને આપણી પ્રિત ખરી છે તો સમેવાળા પર તો આપણને દયા આવવી જોઇયે કે બીચારા મૃગજળ પાછળ આંખમીંચીને દોડી રહ્યાં છે અને અંતે પામશે તો અકાળ મૃત્યુ ને જ... "પ્રિતમાં આપણું વલણ કેવું છે એ મહત્વનું છે,હું કરું તો એ પણ કરે એવો ક્યાં કોઇ નિયમ છે " પ્રિત તો બસ એક અવર્ણનીય એહસાસ છે જે આપણી પાસે છે... અને એ ભાવ આપણાંમાં જન્માવવા બદલ ઇશ્વરનો આભાર માનવો ના કે કોઇ પર દોષારોપણ કરવું... @પ્રેમભાવ તો સમભાવ છે ને? એમાં ભેદભાવ જો કરશું તો નિશ્ચય દુખી થશું જ...

Nidhi_Nanhi_Kalam_ 5 year ago

everybody can't feel same as our ... but love 6 tamara n mara jeva loko pase...dont b so negative dear... hope for d best ?

Mukesh Shah 5 year ago

આજ કાલ નો પેરમ નવા કપડા નવી કાર નવો મોબાઈલ હોટલ મા આવી ગયો છે કદાચ હુ ખોટો પણ ઠરૂ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now