સેવા કરવા માટે પૈસાની જરૂર નથી
જરૂર તો છે આપણુ સકુંચિત જીવન છોડવાની
અને ગરીબો સુધી એકરૂપ થવાની .

- વિનોબા ભાવે

Gujarati Quotes by Komal Chovatiya : 111056729
Ketan Vyas 4 year ago

Khub saras... Adbhut....!! Visit once... https://quotes.matrubharti.com/111494592

Anil Vaghela 5 year ago

૧૦૦% સાચી વાત...મદદ કરવા માટે પૈસા નહિ પણ સમય અને ઇચ્છાશક્તિ ની જરૂર હોય છે...

Kamlesh 5 year ago

સત્ય વચન

Maylu 5 year ago

wahh ....karvi j joie saruaat...

Komal Chovatiya 5 year ago

tq....@tiya @komal sachu ho...khud mathi bhar ave to bija ni help kre ne..

Komal 5 year ago

bt badha khud thi bahar kya aave che

Tiya 5 year ago

wah komal sachi vat ...

कबीर 5 year ago

પણ મોટે ભાગે લોકો પૈસા આપીને છટકી જાય છે અને સેવા કર્યાંનું સો અપ કરે છે એ અલગ થી અને મોસ્ટલી ગરીબ લોકો ખુદ્દાર હોય છે એને પૈસા કરતાં કયારેક ઇમોશનલ અને ફિઝીકલ attention ની જરુર હોય છે i thought so else all gud nice lines

હરિ... 5 year ago

maja...ma...@k.c...hu ne cutepie banne..e sui gai..?

Komal Chovatiya 5 year ago

@hari kem chhe??....ane cutipie su kre chhe??

Komal Chovatiya 5 year ago

sry ......@shefali di saruat apne krvani jrur chhe....ane mota bhag na celebrity ena mrg na pics vechi ne mlta money ne donate kri deta hoy chhe....@ nirajji

Komal Chovatiya 5 year ago

tq...@neel @ shefali

Shefali 5 year ago

વાહ @ સાચી વાત છે komal...

कबीर 5 year ago

દિપવીર , વિરુષ્કા અને પ્રરીંક નાં વેડીંગ ઈમેજીસ જોયાં પછી એવું જ લાગે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now