કોઈના વગર કંઈ અટકતું નથી,
પણ, હા અધૂરું ચોક્કસ રહે છે !!

Gujarati Quotes by Preeti Patel : 111049682
Mitkumar Patel 5 year ago

યાદો(including attachments ) ને ભૂલવા માટે સમય ની નહી. કોઈ નવા મસ્તી ભર્યા સાથ ની જરૂર છે , નવા હદ થઈ પણ વધારે પ્રેમ ની જરૂર છે.......

Mitkumar Patel 5 year ago

યાદો ઉં

Preeti Patel 5 year ago

આભાર દી...અને નીલ જી ?

Neel Patel 5 year ago

wah.. kharekhar.. true line

Simran Jatin Patel 5 year ago

?? મસ્ત પ્રીત...

jagrut Patel pij 5 year ago

લે કોની એટલી તાકાત ...ફરી આપણને મારે હે ...ઉચકીને તળાવ માં ના નાખીએ

Preeti Patel 5 year ago

તારી જેવું હોય તો ચાલે...પણ મારે પછી ડબલ માર નઈ ખાવી??

jagrut Patel pij 5 year ago

ટ્રાય મારી જોજે... મેં ટ્રાય કરેલો એટલે ...પછી કોઇ દિવસ એવું લાગ્યું જ નય કે કંઈક અધુરું છે એમ

jagrut Patel pij 5 year ago

અને જો તોય અધુરું લાગે ને તો ડંડો લઈને જવાનું ...બે ધીબકારીને કેવાનુ હવે યાદ આયો તો ટાંટિયા ભાગી નાખીશ ...હાહાહા

Preeti Patel 5 year ago

એ ભલે હો

jagrut Patel pij 5 year ago

તો પછી વાંક પોતાનો જ કેવાય ...ભૂલવા માટે તો લોકો ગમે તેને ગમે તારે ભૂલી શકે ...બસ પછી એને યાદ કરવાનો કોઈ અર્થ જ નહીં

Preeti Patel 5 year ago

એવું ...તો પછી એ વારંવાર યાદ કેમ આવિયા કરે તો ?બે કે પાંચ વર્ષ પછી પણ હો

jagrut Patel pij 5 year ago

હા તો ફરી ૨૧ દિવસ તો થવાના જ ને હે ...ત્યારે પૂરે પૂરું બદલાઈ જાય

Preeti Patel 5 year ago

ખાસો એવો ફેરફાર થાય પણ પુરે પૂરું તો ના જ બદલાય ને ?

jagrut Patel pij 5 year ago

હા બસ એમ જ ...પૂર્ણ રીતે ના બદલાય પણ હોર્મોન્સ ના લીધે ખાસો એવો ફેરફાર થાય ...

Preeti Patel 5 year ago

હા...તો એની જોડે માણસો ની લાગણીઓ પણ બદલાય હે એમ

jagrut Patel pij 5 year ago

અરે કવ છું કવ છું ...અવે જો એમાં કંઈક એવું હોય છે કે દર ૨૧ દિવસ પછી મનુષ્ય શરીરમાં આંતરિક ફેરફાર થાય ...નવા હોર્મોન્સ બદલાય ...

Preeti Patel 5 year ago

huuh...હવે મારે પણ નઈ સાંભળવું

jagrut Patel pij 5 year ago

અવે ફરીથી ના રેવા દે ને ..ફરી વિચારવું પડશે એનું એ

Preeti Patel 5 year ago

હવે ફરી થી સમજવા તો ?

jagrut Patel pij 5 year ago

પેલા નો કેવાય તો ...

Preeti Patel 5 year ago

આ માં મને કઈ જ ના સમજાયું હો ...??

jagrut Patel pij 5 year ago

જો એમાં એવું હોય કે ૨૧ દિવસ સુધી મનમાં એવું ફર્યા કરે ..પણ ૨૧ દિવસ પછી ફિલિંગ્સ નવી આવે એટલે કે રિજનરેટ થાય ..પછી બવ યાદ ના રે ખાસ

Preeti Patel 5 year ago

કેવું હોય તો એમ

jagrut Patel pij 5 year ago

એવું નો હોય યાર ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now