#AB ?kunjdeep ..
#repost ..

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111046523
Kinjal Dipesh Pandya 5 year ago

જયાં પ્રેમ હોય ત્યાં એકરાગીતા હોય...પ્રેમમાં કોરા કાગળ જ વંચાતા હોય.. @G.D.

Kinjal Dipesh Pandya 5 year ago

very true .Rohit bhai

ધબકાર... 5 year ago

☺️☺️☺️...અલગ ભાષા થઈ તો પણ આટલી દૂરી થઈ ગઈ....તો અલગ લાગણીઓ થી લોકો જિંદગી કઈ રીતે કાઢતા હશે...!!

Kinjal Dipesh Pandya 5 year ago

આભાર રોહિત ભાઈ જય શ્રી કૃષ્ણ

Digvijaysinh 5 year ago

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ, કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

Kinjal Dipesh Pandya 5 year ago

વાહ રોહિત ભાઈ વાહ...હવે કંઇ સારુ લાગે છે...પાછી તમને લોકોને મળીને

ધબકાર... 5 year ago

વાહ...ખુબ સરસ...@ આ જ અનોખી લાગણીઓ થી સર્જાશે તમારા મનની માનીતી પ્રીત...વિલીન થઈ એકબીજામાં અમર થઈ જશે આ લાગણી ભરી પ્રીત...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now