સાંભળો સાંભળો સાંભળો MB પરીવાર.. દિલ થામ કર બેઠીયે એક ખુશ ખબરી હૈે.. ???
આપણા સૌ ની માટે કે બહેનો તમારો સૌ નો પ્રિય ભાઈ અમારો પ્રિય મિત્ર.. અને @મોટાભાઈ અને @પિયુદી.. નો લાડલો (નાનકો) એટલે કે @નિલ સોમવાર પછી ફરીથી એંટ્રી મારી રહ્યો છે.. :)
તો સૌ કોઈ તૈયાર થય જાવ એના ઈમોશનલ અત્યાચાર માટે.. ?? અને હેલીકોપ્ટર સિક્સર માટે..
હવે ખરી મજા આવશે મિત્રો કારણ કે @ગાંડો અને @ઘેલો તો હતો જ પણ અવે @ગબલો પણ આવી રહ્યો છે.. ???
તો જસ્ટ ઈમેજીન કિ ક્યા હોગા MB પરીવાર કાં જોભી હોગા અચ્છા હી હોગા.. ???