ચાલો એક ગેમ રમીએ. Word challenge

જેમ કે જિંદગી ,તો મેં એ શબ્દ પર quote લખ્યું ,તમે લોકો પણ #જિંદગી શબ્દ પર કંઈક લખો.

આ રીતે બીજા કોઈ લેખક મિત્ર બીજો કોઈ શબ્દ આપશે ,પછી એ શબ્દ નો ઉપયોગ કરી આપણે કંઈક લખીશું.

આ રીતે નવા નવા શબ્દો અને રચનાઓ બનતી જશે.

#word challenge

ज़िंदगी

दिये हुए कुछ  पुराने ज़ख्मो के कारण
खफा खफा से रहती थी में उससे ,
फिर एक  दिन उसे जी के देखा ,
अब साली मोहब्बत हो गयी है उससे .



Megha✍️

Gujarati Quotes by Megha gokani : 111032035
Parth Chavda 6 year ago

હાલત પર કેવું હસે છે જિંદગી, તલવાર ની ટોચે વસે છે જિંદગી.

jd 6 year ago

હારી ને બેસાડી દેવા ઘણી આતુર છે છે આ જિંદગી.. પણ દરેક તબ્બકે તને જીતી ને ગર્વ અપવવા હું તૈયાર છું એ જિંદગી ..

Tiya 6 year ago

zindgi atle sukh dukh nu સરવૈયુ

jd 6 year ago

નાની એવી જિંદગી છે સાહેબ કોને કોને ખુશ રાખવા, જો દીવો પ્રગટાવી એ છીએ તો "અંધકાર" ખોટું માની જાય છે...

Heer Ahir 6 year ago

@vah niravbhai@komal

Heer Ahir 6 year ago

@vah niravbhai@komal

Megha gokani 6 year ago

@komal ,વાહ ..

Komal Chovatiya 6 year ago

એ જીંદગી...તુ મને ગમે એટલી challange આપી દે ,પણ હુ તો તને કોઇ પણ જાત ની શતૅ વગર love કરતી રહીશ.

Megha gokani 6 year ago

સર ખૂબ સુંદર

Megha gokani 6 year ago

વાહ નીરવ પટેલ

Nirav Patel SHYAM 6 year ago

जिंदगी क्या है ? बस कुछ टूटे ख्वाबो का आशियाना, किसीकी यादो का अफसाना, ना गम मिटता है ना जिंदगी सँवरती है, बस किसीकी चाह में ये दर बदर भटकती है....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now