Nimish Bharat Vora

Nimish Bharat Vora

@voranimish1982gmailc

(300)

mundra

6

9.5k

33k

About You

વાંચવાનો ખુબ બધો શોખ મને ક્યારેક લખવા તરફ ખેંચી લાવશે એ સ્વપ્ને પણ વિચાર્યું ના હતું. મને વાંચતો કરવાનો સંપૂર્ણ યશ મારા દાદાને આપી શકાય. અને લખતો કરવાનો યશ માતૃભારતીને જ આપી શકાય... જો આટલું સુંદર અને સરળ પ્લેટફોર્મ ના હોત તો મારા જેવા લખવાની ઈચ્છા ધરાવતા કેટલાય લેખકો ક્યારેય લખી શક્ય ના હોત. હું વ્યવસાયે મિકેનિકલ એન્જીનીયર છું અને કચ્છમાં સારી જોબ પણ છે. મારે હજુ ખુબ બધું વાંચવું છે, રખડવું છે, મનન-ચિતન કરવું છે અને પછી જો કઈ સારું લખવાની ઈચ્છા થાય તો જ લખવું છે. અહી મારી બધી બુક્સને ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો તે મને હજુ જવાબદારીસહ વધુ લખવાની પ્રેરણા પૂરી પાડે છે.

    • (75)
    • 9k
    • (49)
    • 4.6k
    • (23)
    • 4.8k
    • (53)
    • 5.4k
    • (58)
    • 3.8k
    • (42)
    • 5.4k