Quotes by શબ્દો ની આંગળીએ in Bitesapp read free

શબ્દો ની આંગળીએ

શબ્દો ની આંગળીએ

@ztvzynvq3095.mb
(2)

જીવન એક પુસ્તક છે,
પણ તકલીફ એ છે કે લખી કોઈ બીજું જાય છે .
- પાર્થ -

તને જોઈ આખી કવિતા લખાય છે,
એજ કવિતા માં , નાયક કોઈ ઓર દેખાય છે
- પાર્થ -

સમય તરો અને મારો એકજ છે,
પણ પ્રભાવ અલગ છે.
હું મન વાંચું છું , અને તું સુંદરતા.

બંધાય તો હાથી પણ છે, પણ વિશ્વાસ નથી બાંધી શકતો.
ડૂબકી તો દરિયામાં પણ લાગે, પણ કોઈના મન માં નથી લાગતી.
ઘાવ ગમે તેવો પણ રૂઝાય છે, પણ સબ્દોનો ઘાવ નથી રૂઝાતો.
શોધી તો મોતી પણ શકાય છે, પણ આત્મા ને નથી શોધી શકતો.
- પાર્થ -

Read More

હું પર્વત ના ચળી શકું તો શું , માં જગદંબા મારે ઘેર છે.
હું મંદિરે ના જઈ શકું તો શું, ' માં ' ની પ્રતિમા મારા ઘેર છે.
હું પ્રાર્થના ના કરી શકું તો શું, મને આશીર્વાદ આપનારી મારે ઘેર છે.
મારી ' મા ' મારા ઘેર છે.

Read More

કુમ કુમ પગલાં પડતી, હાથમાં ત્રિશૂળ વળી.
નવરંગ ચૂંદડી વાળી,પધારો મારી માળી આંબા.

हमे भी पता था इस्क में गम और जुदाई है।
फिर भी नजाने क्यों हम इश्क कर बैठे।।

સમયાંતરે સંબંધો ને પણ પોલીસ કરવા પડે છે, સાહેબ
નહિતર એમાં પણ કાટ લાગવા માંડે છે.


-:પાર્થ:-

કહ્યા વગર સમજી જાય,
વગર બોલાવ્યે આવિજાય,
સરનામા વગરનો સોધિલે,
મનની વાત સમજીલે ,
એવો અનોખો સાથી એટલે મિત્ર.

Read More

કઈક માંગીએ તો ગાળો મળે,
પણ આપણા માટે હમેશા લડવા તયાર.
એવા મારા જીગર જાન મિત્ર ને
મિત્રતા દિવસ ની શુભ કામનાઓ.

Read More