The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું નથી તો સમય નું વિખરાયેલું કણ છું હું આજ મારાથી જ ખોવાયેલું જણ છું..... - અજ્ઞાત
તારી હાજરીને સ્વીકારી કેમ લેતા નથી, શ્વાસ પછી શ્વાસથી આજમાવી કેમ લેતા નથી. - અજ્ઞાત
બેવફા બનીને તે શું ઉકાળી લીઘું.. ખાલી ખોટું પ્રેમનું નામ બગાડી દીધું..😕 - અજ્ઞાત
સંગ્રહ કરવામાં મારો પ્રથમ નંબર હતો , તારી યાદનો ખજાનો મારી અંદર હતો.💕 #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
થંભી ગયા કદમ હવે ત્યાં જતા જતા,,, દોડી જતા હતા ક્યારેક સવાર થતા....! 😔😔 રાધે રાધે...
જીંદગીમાં સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરજો... ચકાસવા નો નહીં.💕 #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
આકાશના વાદળો જ્યાં ઠંડક મળે ત્યાં વરસે છે... અને માણસની આંખો જ્યાં ઉષ્મા મળે ત્યાં..! #वैरागी
નથી હોતી અહીં ઊંચાઈ દરેકની એક સરખી , કોઈ બહાર તો કોઈ અંદરથી વિસ્તરેલું હોય છે.💕 #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
માત્ર એક મળે છે લાખોમાં , કહ્યા વગર સમજી જાય જે આંખોમાં..💕 - અજ્ઞાત
જીંદગીએ દગો દિઘો, એનો આ હિસાબ છે, જમા ખાતે જામ છે ઉઘાર ખાતે શરાબ છે. - અજ્ઞાત
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser