Quotes by Zeel Mehta in Bitesapp read free

Zeel Mehta

Zeel Mehta

@zeelmehta9416


માણસ ને અભીમાન માં
કયારેય પોતાના માણસો ન દેખાઈ

કારણ કે.....

તમારી છત પર થી દુનીયા જોવો ને
*તો તમને તમારુ જ ઘર ના દેખાઈ..

Read More

? *સંજોગો સામે લડતા શીખો*

*આંસુ પીને હસતાં શીખો,*

*દુનિયા માં રહેવું હોય તો* *દુનિયા થી ડરો નહિ*

*દુનિયા તો દરિયો છે, આ* *દરિયા મા તરતા શીખો*

Read More

*जिंदगी की परीक्षा*
*कितनी वफादार है,*

*उसका पेपर कभी*
*लीक नहीं होता....!!*✍✍✍
*क्या खूब लिखा हैं किसी ने संगत का जरा ध्यान रखना साहब*
*संगत आपकी ख़राब होगी और बदनाम माँ बाप और संस्कार होंगे* .

Read More

*માણસ કયારેય ખરાબ નથી હોતો...*
*આતો આપણું કીધું ન કરે......*
*એટલે ખરાબ લાગે છે.*
*કોઈએ મને પૂછ્યું,*
*આ દુનિયામાં તમારું કોણ છે?*
*મેં હસી ને કહ્યું,*
*જો સમય સારો તો બધા આપણા*
*નહિતર કોઈ નહિ.*

Read More

*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!*
*"એક"'*
*જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!*
*.અને.*
*જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!*

Read More

*इंसान को थोडा " मस्तीखोर "*
*रहना चाहिये...!!!*
*" सीरियस " लोग तो हॉस्पिटल*
*में भी मिलते है....!!*
*जिसकी मस्ती जिंदा है*
*उसकी हस्ती जिंदा है*
*वरना*
*यूँ समझ लो कि*
*वह*
*जबरजस्ती जिंदा है।*
*Enjoy The Life*

Read More

*જીવનમાં કોણ આવીને ગયું*
*એના વિશે વિચારવા કરતા*


*કોણ હજુ પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે*