Quotes by Surydeepsinh Zala_સહસ્ત્રાશું in Bitesapp read free

Surydeepsinh Zala_સહસ્ત્રાશું

Surydeepsinh Zala_સહસ્ત્રાશું

@zalasurydeepsinhgmai


My brain is more powerful than my heart.

शायद उन्होंने ही कोशिश नही की होगी हमे ढूंढने की ।
वरना ईतनी छोटी भी नही है हमारी शौहरत की हम मिले नही।

दिन के उदय से ही सूर्य के साथ उजाला का दृश्य ही अलग है।

पर हम तो रात के जुगनू है।
हमारे नसीब में वो उजाला कहाँ।

Read More

જેની ગતિ અને મતિ અર્જુન જેવી હોય એનો રથ આજે પણ કૃષ્ણ જ ચલાવે છે.

નિયતિ ના નિરર્થક પ્રયત્નો છતાં
આકાશ-ધરતી વિરુદ્ધાર્થી જ રહ્યા.

દ્રશ્યમાન તીર તો ઘણા જ વાગ્યા.

પણ આ અદ્રશ્ય તીર નું દ્રશ્ય જ કંઈક અલગ હતું.