Quotes by Zalak Mehta in Bitesapp read free

Zalak Mehta

Zalak Mehta

@zalakmehta6113


શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે તેમને
છંછેડવા
છેતરવા
છાવરવા
છુપાવવા કે
છલકાવવા
એ નક્કી આપણે કરવાનુ!!!

Read More

ढलते दिसंबर के साथ सबकुछ ढल रहा है
धीमे धीमे मध्धम मध्धम
सबकुछ चुपचाप हो रहा है पर हो रहा है
धीमे धीमे मध्धम मध्धम!

Read More

Happy International Tea Day ☕