Quotes by Zainab Makda in Bitesapp read free

Zainab Makda

Zainab Makda

@zainabmakda


દિલ મજબુર થાય છે તારી જોડે વાતો કરવા
પણ આ દિલ ની એક જ જીદ છે ....
શરૂઆત તું કર બસ...💕💕
- Zainab Makda

લોહીનાં સંબંધો કરતાં પણ વિશેષ છે તું...
મારાં અસ્તિત્ત્વનું કારણ છે તું....
મારી જિંદગીનું બીજું નામ છે તું...
મારી રગેરગમાં પ્રેમ બની વહે છે તું...
બંધ આંખોના દરેક શમણાંઓમાં છે તું...
ખૂલ્લી આંખોએ જોવું તો પણ દરેક
ચહેરાઓમાં છે તું...
મારા હૃદયના એક એક ધબકારે છે તું...
હોઠ ખૂલે તો શબ્દ બની આવે છે બસ તું...
જ્યાં પણ જોઉં દરેક જગ્યાએ મારી યાદમાં છે બસ તું...
- Zainab Makda

Read More

નજર એમને જોવા માંગે છે તો આંખોની શું ભૂલ....
સપના એમના આવે તો રાત ની શું ભૂલ....

- Zainab Makda

🙏🙏🙏

કેટલીક તરસ નો ઈલાજ
વરસાદ નહીં
વ્યક્તિ પણ હોય છે..

-Zainab Makda

ખોવાઈ જ જાય છે
જેને વધારે સાચવવાની
કોશિશ કરીએ.....
અમુક ભાગ્યે જ કોઈક ને મળતા હશે....

-Zainab Makda

मोहब्बत पत्थर से हो जाए तो ज़ख्म
कौन देखता है...
कदम कदम पर मिलेंगे गम
कौन देखता है...

सुना है मोहब्बत खुदा की नेअमत है
इसमें कौन कितने है वफादार
कौन देखता है...

-Zainab Makda

Read More

સત્ય સર્જરી જેવું હોય છે
થોડા દર્દ પછી રાહત થઈ જાય છે.

જૂઠાણું પેઇનકિલર જેવું હોય છે
થોડી રાહત પછી
આડઅસર રહી જાય છે...

-Zainab Makda

Read More

કહેવાની જરૂર નથી કે
સંબંધ કેટલો ગહેરો છે

હાજર નથી તમે છતાં
હાજર તમારો ચહેરો છે...

-Zainab Makda

Happy father's day..
દુનિયા ના બધા મોટીવેશનલ સ્પીકર એક તરફ
અને પપ્પા ના મોઢામાંથી બોલાયેલા આ શબ્દો એક તરફ

હું બેઠો છું ને...

-Zainab Makda

Read More